શોધખોળ કરો

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે શરૂ કર્યો કંન્ટ્રોલ રૂમ, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

યુક્રેન અને  રશિયા વચ્ચે યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 સહિત અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે.

ગાંધીનગરઃ  યુક્રેન અને  રશિયા વચ્ચે યુદ્ધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. યુક્રેનમાં ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 સહિત અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓના પરિવારોએ સરકાર પાસે મદદ માંગી છે.

યુક્રેનમા ફસાયેલા ગુજરાતીઓ માટે રાજ્ય સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પર કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે ૦૭૯-૨૩૨૫૧૯૦૦ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. બે દિવસમા ૭૨ જેટલી ઇન્કવાયરી કંન્ટ્રોલ રૂમને મળી હતી. જે પણ ફોન આવે તેમની માહિતી વિદેશ મંત્રાલયને મોકલી અપાય છે.

બીજી તરફ સુરતના જહાંગીરાબાદ ખાતે રહેતો પરિવાર યુક્રેન  અને રશિયાના યુદ્ધના  કારણે  ચિંતામાં છે. પ્રમોદ પટેલની દીકરી ધ્વની પટેલ MBBS ના બીજા વર્ષમાં યુક્રેનમાં અભ્યાસ કરે છે.  ધ્વનિ સાથે અન્ય 3 વિદ્યાર્થીનીઓ યુક્રેનમાં ફસાઇ છે. ધ્વનિ પટેલ, તુલસી પટેલ, જાનવી પટેલ નામની આ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઇ  છે જેના કારણે તેમના પરિવારજનો ચિંતિંત છે.

તે સિવાય વડોદરાના 44 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. વડોદરાનો કેયુર પટેલ યુક્રેનની રાજધાની કીવમાં ફસાયો  છે. તે યુક્રેનમાં મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરવા ગયો હતો. કેયુર પટેલના માતા પિતાએ પુત્ર સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. માતા પિતાએ પોતાના પુત્રને લાવવા માટે સાંસદ રંજનબેન ભટ્ટને પણ રજૂઆત કરી છે.

આ પણ વાંચોઃ

અમેરિકા એક્શનમાં, યૂક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે કયા દેશમાં અમેરિકાએ પોતાના 7000 વધારાના સૈનિકોને મોકલ્યા, જાણો કેમ

Trending Video: જંગ પર જતાં પહેલાં પોતાની બાળકીને મળતાં પિતા રડી પડ્યો, યુદ્ધ વચ્ચે વાયરલ થયો ભાવુક પિતાનો વીડિયો

એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ

ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

Embed widget