શોધખોળ કરો

Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

બુલેટી ટ્રેનની કામગીરી દરમિયાન 23 માર્ચ રાત્રે ક્રેન તૂટી જતાં રેલવે લાઇનનો  ઓવર હેડ વાયર તૂટી ગયો છે. આ કારણે મોટી સંખ્યામાં ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રૂટ બદલાયો છે તો કેટલીક ટ્રેનનો સમય બદલાયો છે. આ માટે રેલવેએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યાં છે.

Ahemdabad News:અમદાવાદ વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન ગત રાત્રે (23 માર્ચ) ક્રેઇન તૂટી પડતાં 2 લોકોને ઇજા પહોંચી છે જ્યારે અન્ય લોકોને નાની મોટી ઇજા થઇ છે. જો કે કોઇ જાનહાનિ ન થતાં એ રાહતના સમાચાર છે.  અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રોકડા રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનના પિલ્લર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વિશાળ ક્રેન લગાવવામાં આવી છે. જે ક્રેન અચાનક જ રવિવારની રાત્રે પિલ્લરના વચ્ચેના ભાગ ઉપર ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેનનો ઓવરહેડ વાયર તૂટી ગયો છે જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે. રેલવે 23 ટ્રેન રદ થયાની માહિતી જાહેર કરી છે.

આજે આ ટ્રેન કેન્સલ

  • વટવા-વડોદરા મેમુ
  • અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર
  • મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર
  • વડોદરા-વટવા  સંકલ્પ ફાસ્ટ
  • વટવા-વડોદરા  સંકલ્પ ફાસ્ટ
  • અમદાવાદ-એકતાનગર
  • આણંદ-વટવા મેમુ
  • વડોદરા-વટવા
  • વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન
  • મણિનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  • વડોદરા-વટવા  એક્સપ્રેસ
  • અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન
  • અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ
  • જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • વલસાડ-વડનગર
  • વડનગર-વલસાડ
  • વટવા-આણંદ મેમુ
  • વડોદરા જંક્શન-વટવા મેમુ
  • વટવા-વડોદરા જંક્શન મેમુ
  • અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ

બુલેટી ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતાં રેલવે લાઇનનો  ઓવર હેડ વાયર તૂટી ગયો છે. આ કારણે મોટી સંખ્યામાં ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રૂટ બદલાયો છે તો કેટલીક ટ્રેનનો સમય બદલાયો છે. આ માટે રેલવેએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યાં છે.

રેલવેએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

છ હેલ્પલાઈન નંબર રેલવેએ કર્યા જાહેર

  • અમદાવાદનો હેલ્પલાઈન નંબર 079-22113977 નંબર જાહેર
  • સાબરમતીનો હેલ્પલાઈન નંબર 7043028680 નંબર જાહેર
  • વિરમગામનો હેલ્પલાઈન નંબર 7043028564 નંબર જાહેર
  • મહેસાણાનો હેલ્પલાઈન નંબર 02762- 241501 નંબર જાહેર
  • ગાંધીધામનો હેલ્પલાઈન નંબર 9408708535 નંબર જાહેર
  • પાલનપુરનો હેલ્પલાઈન નંબર 02742- 251775 નંબર જાહેર

ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ઉપડશે

23.03.2024ની ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

23.03.2024ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

23.03.2024ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
24.03.2024ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
વલસાડમાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રક્ચર અચાનક ધડામ, 5 કામદારને ગંભીર ઇજા
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
નોકરી છોડવાનું વિચારી રહ્યા છો? તો ફક્ત 5000 રૂપિયામાં જ શરૂ કરો આ ધાંસુ બિઝનેસ,પહેલા દિવસથી જ થશે કમાણી
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
દરરોજ બચાવો 333 રુપિયા,બની જશે 17, પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળશે બમ્પર નફો
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
આધારની ફોટોકોપી પર ટૂંક સમયમાં લાગશે પ્રતિબંધ! UIDAI કરશે મોટો ફેરફાર, હવે આ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ
Embed widget