શોધખોળ કરો

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

Accident: ભરૂચના જંબુસર મગણાદ નજીક કાર ટ્રકમાં ઘુસી જતાં ભયંકર અકસ્માત સર્જાયો છે. અકસમાતમાં 2 પરિવારના 6 લોકોના મૃત્યુ નિપજ્યાં છે.

Accident: ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં 6 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે  ચાર લોકને ઇજા પહોંચી છે.  ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. દુર્ઘટના મોડીરાત્રીના પોણા અગિયાર વાગ્યે બની હતી. ગંભીર રીતે ઘવાયેલા ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા હોસ્પિટલ લઇ જવાયા છે. જંબુસરના પાંચ કડા ગામના પરિવાર ભરૂચ જઇ રહ્યો હતો આ દરમિયાન અકસ્માત નડ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભરૂચના જંબુસરના મગણાદ ગામ નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ઇકો કાર અથડાતા ભયંકર  અકસ્માત સર્જાયો હતો.જેને 6 લોકોનો ભોગ લીધો. કારમાં કુલ 10 લોકો સવાર હતા.મૃતકોમાં 2 મહિલા, 3 પુરુષ અને બે  બાળકીનો સમાવેશ થાય છે. મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના  હતા.
આ બંને પરિવાર ભરૂચના શુકલતીર્થ ગામે મેળામાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા.  એ દરમ્યાન  અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ઇકો કારનું પતરું ચીરી લોકોને બહાર કઢાયા હતા.

આ અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ   કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ,  હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતે જીવ ગુમાવ્યો છે. તો ઇજા પામનાર નિધિ બહેન  નીધીબેન ગણપત,  મિતલબેન ગણપ, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈનો સમાવેશ થાય છે. ભયંકર રોડ અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી  અધિકારીઓ સાથે  ઘટના સ્થળે પહોંચ્યા હતાં.

આ પણ વાંચો 

Patan: પાટણમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીનું મોત, રેગિંગ દરમિયાન મૃત્યુની આશંકા બાદ હોબાળો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું

Explained:  ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ

રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parshottam Pipaliya: પાટીદાર આગેવાન પરશોત્તમ પીપળીયાના રાદડિયા પર પ્રહારKheda News: ખેડાના લગ્ન પ્રસંગે મોટા અવાજે સામ સામે DJ વગાડવા મુદ્દે કાર્યવાહીViramgam Teacher Murder Case: અમદવાદમાં વિરમગામની ખાનગી શાળાના પ્રાથમિક શિક્ષકની હત્યાથી હડકંપGovind Dholakia : લેબગ્રોન ડાયમંડના કારણે હીરામાં મંદીનો ગોવિંદ ધોળકીયાનો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
Explained:  ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
Explained: ચીની AI DeepSeekમાં શું છે એવું ખાસ કે જેણે યુએસના ટેક દિગ્ગજોની ઉડાડી દીધી ઊંઘ
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની રેકોર્ડબ્રેક ખરીદીનો સરકારનો દાવો, ખેડૂતોએ 6700 કરોડની વેચી મગફળી
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર

Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત

ચીની કંપની DeepSeekના AI મૉડલથી તૂટ્યું અમેરિકન બજાર, Nvidiaને 600 બિલિયન ડોલરનું નુકસાન

જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા

Embed widget