શોધખોળ કરો

ઉત્તર ગુજરાતના કયા ગામમાં બે દિવસ વેપારીઓએ લીધો જનતા કર્ફ્યૂનો નિર્ણય?

ધનસુરાના વેપારીઓ દ્વારા બે દિવસના જનતા કર્ફ્યુનો નિર્ણય કરાયો છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. શનિ અને રવિવારે ધનસુરાના બજારો બંધ રહેશે.

મોડાસાઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધવા લાગ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ખેડબ્રહ્મા આઇએમએ દ્વારા લોકોને સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે શહેરો બાદ ગામડાઓ દ્વારા પણ જનતા કર્ફ્યુ રખાશે. ધનસુરાના વેપારીઓ દ્વારા બે દિવસના જનતા કર્ફ્યુનો નિર્ણય કરાયો છે. કોરોનાના વધતા સંક્રમણને રોકવા વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. શનિ અને રવિવારે ધનસુરાના બજારો બંધ રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ખેડબ્રહ્મા બ્રાંચે જિલ્લામાં સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરી છે. IMAખેડબ્રમ્હા બ્રાંચે કોરોનાના વધતાં કેસોને લઈને જિલ્લાના લોકોને અપીલ કરી છે. જિલ્લામાં કોરોનાની સારવાર આપતા દાવાખાનાન બેડ ફુલ થઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે. જરૂરિયાતવાળા દર્દીઓને બેડ અને સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે. દિવાળી બાદ વધતા કેસોને લઈને સ્વયંભુ લોકડાઉનનું પાલન કરવા અપીલ કરી છે. કારણ વગર ઘરની બહાર ન નિકળવા પણ અપીલ કરી છે. ઘરમાં પણ કારણ વગર સભ્યો એકઠા ન થવા અપીલ કરી છે. સમાજ કુંટુંબમાં આવેલા કોરોનાના કેસને સંતાડો નહીં, તેની માહિતી જવાબદાર અધિકારીને આપો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget