શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદાનો કાયદો દૂર કરવાની કયા બે ધારાસભ્યોએ કરી માંગ?

દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને ગરબાડાના ચંદ્રિકાબેન બારીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ કાયદો દૂર કરવા રજૂઆત કરી છે.

દાહોદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે બાળકોની મર્યાદા નો કાયદો દૂર કરવા રજુઆત કરવામાં આવી છે. દાહોદ અને ગરબાડાના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા અને ગરબાડાના ચંદ્રિકાબેન બારીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આ કાયદો દૂર કરવા રજૂઆત કરી છે. તેમણે વસ્તિ નિયંત્રણ માટે સરકારી યોજનાઓના લાભો બંધ કરવાનું ગંભીર સૂચન પણ કર્યું છે. નોંધનીય છે કે, આ કાયદા પ્રમાણે જે વ્યક્તિને બેથી વધુ સંતાનો હોય તે વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતી નથી. આ બે ધારાસભ્યો દ્વારા બે બાળકોની મર્યાદાનો કાયદો દૂર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. જેથી આ મર્યાદા દૂર થાય, તો જેમને બે બાળકોથી વધુ સંતાનો છે, તેઓ પણ ચૂંટણી લડી શકે. આ સાથે તેમણે વસ્તિ નિયંત્રણ માટે સરકારી યોજનાના લાભો બંધ કરવાનું સૂચન પણ કર્યું છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

Embed widget