શોધખોળ કરો
Advertisement
અમદાવાદથી ભાવનગર આવેલા બે શખ્સોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, પોલીસમાં ફફડાટ
અમદાવાદથી બે શખ્સો ભાગીને ભાવનગર આવ્યા હતા. જોકે, તેઓ ઘરે પહોંચે તે પહેલા જ પકડાઈ ગયા હતા.
ભાવનગરઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસો છે. ત્યારે અમદાવાદથી બે શખ્સો ભાગીને ભાવનગર આવ્યા હતા. જોકે, તેઓ ઘરે પહોંચે તે પહેલા જ પકડાઈ ગયા હતા. ગેરકાયેદસર ભાવનગર આવેલા આ બે શખ્સોને ભાવનગર ડી.ડિવિજનના સ્ટાફે ઝડપી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
અહીં પીઆઇએ તેની ચેમ્બરમાં બેસાડી કલાકો સુધી પૂછતાછ કરી હતી. આ પછી તેમના રિપોર્ટ કરાવાતા તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને કારણે હાલ, પોલીસ બેડામાં ભારે ફફડાટ મચી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement