શોધખોળ કરો

Unseasonal Rain: અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી સહિત રાજ્યના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Gujarat Unseasonal Rain Updates:  હવામાન વિભાગની (IMD forecast) આગાહી વચ્ચે અમરેલી સહિત રાજ્યના (amreli weather) અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદ (unseasonal rain) યથાવત છે. સાવરકુંડલા-લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.  સાવરકુંડલા (savarkundla)ના વંડા,વાશિયાળી, મેકડા, ફાચરિયા, ખાલપર, આકોડા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ છે. લીલીયાના બવાડી, બાવડા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે.  ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. ધારીના ગોપાલગ્રામ, મોરજર, માણાવાવ, સરસિયા સહિત આસપાસમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં ચોથા દિવસે કમોસમી વરસાદ પડતાં ખેડૂતો ચિંતા વધી છે. શેત્રુંજી કાંઠા વિસ્તારના ગામડાઓમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે.

 બનાસકાંઠામાં પણ સતત ચોથા દિવસે વરસાદ

બનાસકાંઠાના દાંતા, અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાંતામાં ભારે બફારા બાદ પવન સાથે વરસાદ છે. છેલ્લા ચાર દિવસથી બપોર બાદ વરસાદ આવી રહ્યો છે. વધુ વરસાદ આવે તો બાજરી, મકાઈ જેવા તૈયાર પાકોને નુકશાનની ભીતિ છે.

Unseasonal Rain: અમરેલી સહિત રાજ્યમાં સતત ચોથા દિવસે ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જગતનો તાત બન્યો ચિંતિત, જાણો

સાબરકાંઠામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાનું વાતાવરણ પલટાયું છે. ખેડબ્રહ્મા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા શહેર સહિત આસપાસના પંથકમાં છૂટો છવાયો વરસાદ છે. વરસાદને લઈ અસહ્ય ગરમીમાં સ્થાનિકોને આંશિક રાહત મળી છે. ઉનાળું પાકમાં નુકસાન થવાની શક્યતા છે. નુકસાન થવાને લઈ ખેડૂતો ચિંતિત છે.

હવામાન વિભાગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એલર્ટ  જાહેર કર્યું છે. આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ  અને બાદના ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવાર અને રવિવારે 44 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે સોમવાર,મંગળવાર અને બુધવારના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાનું અનુમાન છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, 17 થી 22 મે દરમિયાન રાજ્યમા તાપમાન ઉંચુ જોવા મળશે અને પવન નોર્મલ સ્પીડમા ઉતર પશ્ચિમના ફૂંકાશે. 17 મેથી તાપમાનમાં વધારો જોવા મળશે અને 42 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય એવી શક્યતા છે. 17 થી 22 મે દરમિયાન હિટ વેવનો રાઉન્ડ હશે. સરેરાશ તાપમાન 42 થી 44 નોંધાવાની શક્યતા છે. અમુક જગ્યાઓએ 44 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાય એવી શક્યતા છે. પવનની ગતિ 22 મે સુધી નોર્મલ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા

Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો

Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!

ABP Premium

વિડિઓઝ

Dwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપGujarat Local Body Election 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભNew Delhi Railway Station stampede : નવી દિલ્લી રેલ્વે સ્ટેશન પર ભાગદોડ , 18 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકાથી ડિપોર્ટ...રાજનીતિ ઈમ્પોર્ટ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Local Body Election 2025: 10 વાગ્યા સુધી ક્યાં કેટલું થયું મતદાન ? સામે આવ્યા આંકડા
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Local body Election: બિલિમોરી સહિત આ પાલિકમાં EVMમાં સર્જાઇ ખામી, ગરબડીનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્લી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી જતાં 18 લોકોના મૃત્યુ, 25થી વધુ  લોકોને ગંભીર ઇજા, તપાસના અપાયા આદેશ

Gujarat Election 2025: મહેમદાવાદમાં મતદાન કેન્દ્ર  પર પ્રિસાઇડીંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર

Election: જૂનાગઢમાં આજે મહાપાલિકાનો જંગ,  15 પૈકી 2 વોર્ડ બિનહરીફ થતા 13 વોર્ડ માટે મતદાન શરુ

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.