શોધખોળ કરો

ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે રાજ્યમાં પડશે માવઠું, જાણો ક્યા જિલ્લામાં પડશે વરસાદ

રાજ્યના વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં શિયાળાની વિદાય ટાંણે પણ હવામાન વિભાગે કરી માવઠાની આગાહી કરી છે. 18મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ડાંગ સહિત નર્મદામાં માવઠાંની સંભાવના છે. તો આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા. રાજ્યના વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે. તેમજ અરવલ્લી, સારકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે. સૌરાષ્ટ્રમાં ઠંડીમાં થોડી રાહત મળી છે. પરંતુ 3 દિવસથી ધુમ્મસના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બેવડા વાતાવરણ અને ધુમ્મસના કારણે જીરું પકવતા ખેડૂતોમાં ચિંતામાં છે. 18 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. જોકે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 18 થી 21 ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠુ થવાની શકયતા છે વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

Embed widget