શોધખોળ કરો

રાજ્યના આ ગામના લોકો ઉતર્યા ભૂખ હડતાલ પર, જાણો શું છે માંગણી

જનાલીમાં ગામલોકો ભૂખ હડતાલ પર ઉતરતા ચર્ચાનો વિષય બન્યો છે. હકિકતમાં 12 ગામના 20 હજાર લોકોને આરોગ્યની પુરતી સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સમસ્યાનું નિરાકરણ લાવવા ભૂખ હડતાલ પર ઉતર્યા છે. 

અરવલ્લી: ભિલોડાના જનાલીમાં ગામલોકો ભૂખ હડતાલ પર ઉતરતા ચર્ચાનો વિષય બન્યો છે. હકિકતમાં 12 ગામના 20 હજાર લોકોને આરોગ્યની પુરતી સુવિધા ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે સમસ્યાનું નિરાકરણ લાવવા અને પોતાની માગને લઈને 50 જેટલા પુરુષ અને મહિલાઓ ભૂખ હડતાલ પર ઉતર્યા છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 2015માં મંજુર PHCનું નવું બિલ્ડીંગ 2022 સુધીમાં પણ ન બનતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નવું બિલ્ડીંગ ન હોવાથી જર્જરિત આરોગ્ય કેન્દ્રમાં લોકો મજબુરીમાં સારવાર કરાવી રહ્યા છે. જેના કારણે અઢેરા, સુનોખ, મોટી બેબાર, શોભાયડા સહીતના ગામોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગેમાં ગ્રામજનોએ કહ્યું કે, જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલું રાખશે.

સુરતમાં આગમાં 15 બાળકોના જીવ બચાવનાર બે મહિના કોમામાં રહ્યા પછી પેરેલીસિસ

SURAT : સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણીની સ્થિતિ હાલ ખરાબ છે. આ અગ્નિકાંડમાં 15 બાળકોના જીવ બચાવનાર જતીન નાકરાણી કોમામાં સારી પડ્યો હતો. બે મહિના સુધી કોમામાં રહ્યા બાદ હાલ જતીન કોમામાંથી બહાર આવી ગયો છે, જો કે જતીનને હજી પણ પેરાલીસીસની અસર છે. 15 બાળકોનું અમૂલ્ય જીવન બચાવનાર જતીન નાકરાણી અને તેના પરિવારની આર્થિક સ્થિતિ હાલ ખરાબ છે.  જતીન નાકરાણી પર 42 લાખની લોન છે, પણ પેરાલીસીસની સ્થિતિમાં આ લોનની ભરપાઈ કેવી રીતે થાય એ એક મોટો પ્રશ્ન છે. જતીન નાકરાણીના પરિવારે આ માટે લોકોને મદદ કરવાની અપીલ કરી છે. 

સી.આર.પાટીલે 5 લાખનો ચેક આપ્યો 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલે બજરંગ નગર ખાતે આવેલા જતીન નાકરાણીના ઘરે જઈ તેની અને પરિવારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સુરત ભાજપ દ્વારા જતીનના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. તેમજ સી આર પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે જતીનના ઓપરેશનના તમામ ખર્ચ માટે મદદ કરવામાં આવશે.  

જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો 
તક્ષશિલા અગ્નિકાંડમાં CID ફેશન ડિઝાઈનરના ડિરેક્ટર જતીન નાકરાણીએ એક હીરોની માફક 15 બાળકોનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં જતીને બીજા માળેથી કૂદકો માર્યો હતો અને મગજના ભાગે ઇજા થતા જતીન યાદશક્તિ ખોઈ બેસ્યો હતો. જતીને કૂદકો મારતા તેના હાથે ફ્રેક્ચર પણ થયું હતું. ત્યાર બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો  હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
માત્ર 5 વર્ષમાં 3600% રિટર્ન... 52-વિકના હાઈ પર પહોંચ્યો આ મલ્ટિબેગર સ્ટોક, રોકાણકારો થઈ ગયા માલામાલ
Embed widget