શોધખોળ કરો

Gujarat Weather update: રાજ્યમાં વાતાવરણમાં આવશે પલટો, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

રાજ્યમાં શિયાળેએ વિધિવત વિદાય લીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 માર્ચ બાદ વાતારવણરમાં પલટો આવશે. કેટલાક વિસ્તારમાં માવઠાના સંકેત છે.

 Gujarat Weather update: રાજ્યમાં શિયાળેએ વિધિવત વિદાય લીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 3 માર્ચ બાદ વાતારવણરમાં પલટો આવશે. કેટલાક વિસ્તારમાં માવઠાના સંકેત છે.

હવામાન વિભાગની આગાહી મુજબ  4 માર્ચે  અને 5 માર્ચે વાતાવરણમાં પલટો જોવા મળશે. કચ્છ ભાવનગર અમરેલી ગીર સોમનાથ 3 તારીખ વાદળછાયું વાતાવરણ  રહશે.ગાજવીજ સાથે વરસાદ જૂનાગઢ વરસાદ થઇ શકે છે. દક્ષિણમાં દમણ દાદરા નગર હવેલી વરસાદ થઇ શકે છે. રાજસ્થાન પર સર્ક્યુલેશનની અસરના કારણે પવનોની દિશા બદલાઈ રહી છે.જેથી કમોસમી માવઠું રહેશે.બે ત્રણ દિવસ માં તાપમાન 39 ડિગ્રી પોહચી જશે. IMD ફોર કાસ્ટ માર્ચ મે સુધી તાપમન સામાન્ય કરતાં બે ડિગ્રી થી વધુ રહશે.માર્ચ મહિનામાં હિટવેવ રહશે. મે  તાપમાન 40ને પાર જઇ શકે છે.

આજથી આ વસ્તુઓ થઈ ગઈ સસ્તી, GST ના દરમાં ઘટાડો થતાં ભાવ ઘટ્યા

GST Revised Rates: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 18 ફેબ્રુઆરીના રોજ GST કાઉન્સિલની 49મી બેઠકમાં ઘણા પ્રકારના સામાન પર GST દરોમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ સામાનમાં સ્ટેશનરી વસ્તુઓથી લઈને પરીક્ષા સંસ્થાઓ અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GST દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ બદલાયેલા દરો આજથી અમલમાં આવી ગયા છે અને આજથી 1 માર્ચથી તમારે આ ઉત્પાદનો પર બદલાયેલ ટેક્સ ચૂકવવો પડશે.

આજથી આ ઉત્પાદનો અને સેવાઓ પર GST બદલાયો

GST કાઉન્સિલે રાબ (પ્રવાહી ગોળ) અને પેન્સિલ શાર્પનર જેવા ઉત્પાદનો સિવાય કેટલીક સેવાઓ પર ટેક્સ ઘટાડ્યો છે.

પેન્સિલ શાર્પનર

પ્રવાહી ગોળ

રાબ (લિક્વિડ ગોળ) પરથી GST હટાવી દેવામાં આવ્યો છે. જો તે છૂટક અથવા રિટેલ વેચાણ કરવામાં આવે છે તો તેના પર શૂન્ય ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ જો પેકેજ્ડ અને લેબલવાળો ગોળ હોય તો તેના પર આજથી 5 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.

ટેગ ટ્રેકિંગ ઉપકરણો

જો કન્ટેનર પર ટેગ ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર્સ પહેલેથી જ ફિક્સ છે, તો તેના પર અલગથી IGST વસૂલવામાં આવશે નહીં. તે જ સમયે, આવા કન્ટેનર પર પણ શૂન્ય IGST લાગુ કરવામાં આવી રહ્યો છે.

વાર્ષિક રિટર્ન ફાઇલિંગ પર GST મુક્તિ

કેન્દ્ર સરકાર વતી, નાણા મંત્રાલયે GSTR-9 ફોર્મ હેઠળ વાર્ષિક રિટર્ન ફાઇલ કરનારા લોકો માટે મોડું ફાઇલ કરવા માટેની લેટ ફીમાં પણ ઘટાડો કર્યો છે. 2022-23 થી, કોઈપણ એક નાણાકીય વર્ષમાં 20 કરોડ રૂપિયા સુધીનું કુલ ટર્નઓવર ધરાવતા લોકો માટે લેટ ફી ઘટાડીને 100 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવી છે. તે જ સમયે, 5 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 50 રૂપિયા પ્રતિ દિવસની લેટ ફી નક્કી કરવામાં આવી છે. કોઈપણ કિસ્સામાં, મહત્તમ GST ટર્નઓવરના 0.04 ટકાથી વધુ ન હોઈ શકે.

પરીક્ષા સંસ્થાઓ પર જીએસટીમાં ફેરફાર

આ ઉપરાંત પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓ માટે જીએસટીમાં ફેરફારની જાહેરાત પણ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget