શોધખોળ કરો

ગુજરાતમાં શિક્ષકોની કફોડી હાલતઃ રાજ્ય સરકારે હવે સોંપી કઈ નવી જવાબદારી ? જાણો વિગત

પરપિત્રમાં આદેશ અપાયો છે કે, દરેક શાળાના શિક્ષકોએ ધોરણદીઠ અને વિદ્યાર્થીદીઠ તમામ વિષયના પ્રશ્નપત્રોના સેટ તૈયાર કરી વિદ્યાર્થી સુધી પહોંચાડવાના રહેશે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર શિક્ષકોને એક પછી એક જવાબદારીઓ સોંપતી જ જાય છે. રાજ્યમાં ઘેર ઘેર ફરીને સર્વે અને પછી વિના મૂલ્યે અપાનારા અનાજના વિતરણની કામગીરી પર નીરિક્ષણની જવાબદારી સોંપ્યા પછી હવે રાજ્ય સરકારે  પ્રાથમિક શાળાના શિક્ષકોને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો વિદ્યાર્થીના ઘરે-ઘરે જઈને પહોંચાડવા આદેશ કર્યો છે. લોકડાઉનમાં લોકોએ ઘરે રહેવાનું હોય ત્યારે શિક્ષકો બહાર ફરે તેના કારણે તેમને કોરોનાવાયરસનો ચેપ લાગવાનો ખતરો વધે એ બાબતને નજરઅંદાજ કરાઈ છે. રાજ્ય સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા શિક્ષણ સમિતિઓ તથા શાસનાધિકારીઓને પરિપત્ર મોકલાયો છે. આ પરિપત્રમાં સૂચના આપવામા આવી છે કે, હાલની સ્થિતિમા સ્ટડી ફ્રોમ હોમના સંકલ્પ હેઠળ વિદ્યાર્થીઓ ઘરેથી અભ્યાસ કરી રહ્યા છે તથા હાલની સ્થિતિમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાઈ નથી તેથી પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામા આવે. પરપિત્રમાં આદેશ અપાયો છે કે, દરેક શાળાના શિક્ષકોએ ધોરણદીઠ અને વિદ્યાર્થીદીઠ તમામ વિષયના પ્રશ્નપત્રોના સેટ તૈયાર કરી વિદ્યાર્થી સુધી પહોંચાડવાના રહેશે. વિદ્યાર્થીઓ ઘરે બેસીને આ પ્રશ્નપત્રોના ઉત્તરો નોટબુકમાં તૈયાર કરે અને આ નોટબુક નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં સ્કૂલમાં જમા કરવાની રહેશે. આ ઉપરાંત વેકેશનમાં વિદ્યાર્થીઓ પ્રાથમિક અભ્યાસ કરી  શકે તે હેતુથી વિદ્યાર્થીઓ સરકાર દ્વારા વિના મૂલ્યે અપાયેલાં પુસ્તકો અંદરોઅંદર અથવા શાળા મારફતે મેળવી લે તેવી વ્યવસ્થા  ગોઠવવા પણ સૂચના અપાઈ છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Embed widget