શોધખોળ કરો

ગુજરાતમાં ક્યારથી શરૂ થશે વધારે ઠંડી? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

ગુજરાત પરથી સાયક્લોનિક સરક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે આજથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

અમદાવાદ: ગુજરાત પરથી સાયક્લોનિક સરક્યુલેશન નબળું પડ્યું છે અને પવનની દિશા ઉતર-ઉતરપૂર્વ તરફની થઈ છે જેના કારણે આજથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. ગુજરાતમાં સુકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે લઘુતમ તાપમાન ઘટતાની સાથે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થશે અને લોકોને શિયાળાની ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરમાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતા 3થી 4 ડિગ્રી ઉંચુ છે. જેના કારણે ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ આજથી પવનની દિશા બદલાતાની સાથે ઠંડીનુ પ્રમાણ વધશે. જોકે હાલ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, આજથી લઘુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે અને ઠંડીનુ પ્રમાણ વધશે. ગુજરાતમાં નવેમ્બરના અંતથી લઘુતમ તાપમાન ઘટવા લાગે છે. મહત્વની વાત છે કે, ચાલુ વર્ષે એક બાદ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો નથી અને ગુરૂવારે ઉતર ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. પરંતુ સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ નબળી પડી ગઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ગુજરાત પરથી વાદળો હટી જશે અને પવન ઉતર-ઉતરપૂર્વના ફૂંકાશે જેના કારણે લઘુતમ તાપમાન ઘટશે. આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા છે અને નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ છે.

ટોપ સ્ટોરી

મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ

Vijapur: ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ પકડાયો, HDFC બેંકના ડિપોઝિટ મશીનથી થયો સમગ્ર રેકેટનો ભાંડાફોડ

સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

Embed widget