શોધખોળ કરો

આજથી ગુજરાતની કઈ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ, જાણો આ રહ્યું લિસ્ટ

ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. આ દરમિયાન ઈંધણનો પણ વ્યય થતો હતો. આ ચેકપોસ્ટથી રાજ્ય સરકારને 332 કરોડની આવક થતી હતી.

ગાંધીનગર: આજથી ગુજરાતમાં RTO ચેકપોસ્ટ રાજની નાબૂદ થઈ ગઈ છે. રાજ્યની તમામ 16 RTO ચેકપોસ્ટ આજથી બંધ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વગોવાયેલી 16 ચેકપોસ્ટ બંધ થતાં જ લાખો વાહનચાલકોને હપ્તાખોરીથી મુક્તિ મળશે. આ ચેકપોસ્ટથી રાજ્ય સરકારને 332 કરોડની આવક થતી હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. આ સાથે જ ટ્રાફિક, પ્રદૂષણ અને સમયનો બચાવ થશે. આજથી ગુજરાતની કઈ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ, જાણો આ રહ્યું લિસ્ટ ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે વાહનચાલકને એક પણ ચેકપોસ્ટ પર ઉભા રહેવું નહીં પડે, તમે જેવા ઘરેથી નીકળો કે ફટાફટ તમારી જગ્યા પર પહોંચી શકશો. સરકારના આ નિર્ણયથી ઈંધણની મોટી બચત થશે. પરંતુ ચેકપોસ્ટ પર કોઈ ગેરરીતિ કે ભારે વાહનો અંગે દંડની ઉઘરાણી ઓનલાઈન કરવામાં આવશે. એટલે કે આ રકમ સીધી જ માલિકના ખાતામાંથી કપાઈ જશે. આજથી ગુજરાતની કઈ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ, જાણો આ રહ્યું લિસ્ટ ચેકપોસ્ટો પર ચેકિંગને કારણે ઘણી વખત વાહનોની લાંબી લાઈનો લાગતી હતી. આ દરમિયાન ઈંધણનો પણ વ્યય થતો હતો. ગુજરાતની તમામ 16 ચેકપોસ્ટો 24 કલાક ચાલુ રહેતી હોવાથી કચેરીએ મોટી સંખ્યામાં સ્ટાફને તહેનાત કરવો પડતો હતો. આજથી ગુજરાતની કઈ 16 ચેકપોસ્ટ બંધ કરી દેવાઈ, જાણો આ રહ્યું લિસ્ટ ગુજરાતમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયારી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટા ઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 

Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ

Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો

મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 

Embed widget