શોધખોળ કરો

રૂપાણી સરકારનો મોટો નિર્ણયઃ કચ્છના ક્યા બંદરને આપ્યો મ્યુનિસિપાલિટીનો દરજ્જો?

ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક મ્યુનિસિપાલિટીની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ સિટી મુંદ્રાને રૂપાણી સરકારે મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપ્યો

ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને કચ્છમાં વધુ એક મ્યુનિસિપાલિટીની જાહેરાત કરી છે. કચ્છમાં આવેલા પોર્ટ સિટી મુંદ્રાને રૂપાણી સરકારે મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપ્યો છે. મુંદ્રા તથા બારોઈની આસપાસ આવેલી ગ્રામ પંચાયતોનું વિલિનીકરણ કરીને મુંદ્રાને મ્યુનિસિપાલિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે મુંદ્રા, બારોઈ તથા આસપાસના ગામોનાં લોકોને વધારે સારા રોડ, ગટર, લાઈટ વગેરે સવલતો મળશે. આ મ્યુનિસિપાલિટી વિસ્તારની કુલ વસતી 60 હજારની આસપાસ થશે. કચ્છના મૂંદ્રા તાલુકાની મુંદરા ગ્રામ પંચાયતની અંદાજે 35 હજાર જેટલી જનસંખ્યા છે જ્યારે બારોઈ જૂથ ગ્રામ પંચાયતની 25 હજાર જેટલી વસ્તી છે. આ સાથે કુલ મળીને 60 હજાર જેટલા ગ્રામીણ નાગરિકોને રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, લાઈટ સહિતની સુવિધાઓ આ સંયુક્ત નગરપાલિકા બનતાં ત્વરાએ મળતી થશે. ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે કચ્છમાં સાતમી નગરપાલિકા અસ્તિત્વમાં આવશે. હાલ ભૂજ, માંડવી, ગાંધીધામ, અંજાર, ભચાઉ, અને રાપર એમ છ નગરો અસ્તિત્વમાં છે. હવે નવી નગરપાલિકા અસ્તિત્વમાં આવતાં માળખું બદલાશે. મુન્દ્રાના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરીના સાશન દરમિયાન વર્ષ 2012માં પહેલીવાર બારોઈ ગ્રામપંચાયતની બોડી અને ત્યા મહિલા સરપંચ રંજનબેન મુકેશભાઈ ગોરની સહમતી સાથે ગુજરાતના વિકાસ કમિશનરને પહેલી દરખાસ્ત મોકલાઈ હતી. ત્યારબાદ તત્કાલીન ધારાસભ્ય તરીકે તારાચંદ છેડાએ નગરપાલિકા રૂપે નગરજનોનું સ્વપ્ન સાકાર કરવા તમામ પ્રયત્નો કર્યા હતાં અને અંતે હાલના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોને લીધે લોકોનું સ્વપ્ન સાકાર થયું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget