શોધખોળ કરો

ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી?

હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

અમદાવાદ: આજે મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તેવું હવામાન વિભાગનું માનવું છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી બે દિવસ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના બોટાદ-ભાવનગર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું હતું કે, નર્મદાના સરદાર સરોવર કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ થશે. જ્યારે ગુજરાતમાં અમુક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થસે. જોકે અમદાવાદમાં 15 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાતાં ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદ થશે. જોકે આજે દાહોદ અને અરવલ્લીમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ભારે વરસાદ ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી સહિત કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

Embed widget