શોધખોળ કરો

Rain Forecast: સપ્ટેમ્બરમાં આ ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Rain Forecast:હવામાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, ગુજરાત, પુડુચેરીમાં પણ વરસાદની સંભાવના છે.

Rain Forecast: દિલ્હી-NCR સહિત યુપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં શનિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, ગુજરાત અને પુડુચેરીમાં પણ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સપ્ટેમ્બરમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને તેમ થઈ રહ્યું છે. દિલ્હી-NCR સહિત યુપીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં શનિવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે દિલ્હી-NCRમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, યુપી અને મધ્યપ્રદેશમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, ગુજરાત, પુડુચેરીમાં પણ વરસાદની સંભાવના છે.

યુપીમાં શુક્રવાર સાંજથી વરસાદ પડી રહ્યો છે

ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં શુક્રવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે જણાવ્યું કે, શનિવારે ચમોલી, પૌરી અને બાગેશ્વર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં શુક્રવાર સાંજથી વરસાદ ચાલુ છે.

બિહારના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

બિહારની રાજધાની પટના સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાને કારણે તાપમાનમાં ઘટાડો થતાં હવામાન સામાન્ય રહ્યું છે. હવામાન વિભાગે પટના સહિત 18 જિલ્લાઓમાં ગાજવીજ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે ભભુઆ, ગયા, રોહતાસ, બક્સર, પૂર્ણિયામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં વરસાદ પડશે

હવામાન વિભાગનો અંદાજ છે કે શનિવારે પણ દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં યલો એલર્ટ પણ જાહેર  કરવામાં આવ્યું છે. શુક્રવારે સવારે વાદળોની અવરજવર જોવા મળી હતી. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ વાદળો વિખેરાઈ ગયા અને સૂર્ય બહાર આવ્યો. સાંજે ફરી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કેટલીક જગ્યાએ વરસાદ શરૂ થયો હતો. મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું.

પહાડો પર  મેઘતાંડવ

રાજ્યના અન્ય પાંચ જિલ્લા, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, ટિહરી, ઉત્તરકાશી, નૈનિતાલમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદના એકથી બે રાઉન્ડ થઈ શકે છે. 13મી સપ્ટેમ્બરે ફરી એકવાર ચોમાસું સક્રિય થતાં પહાડી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. શુક્રવારે દહેરાદૂનના આશારોડીમાં 36.3 મીમી, ઝાઝરામાં 33.6 મીમી અને વિકાસનગરમાં 31.5 મીમી વરસાદ નોંધાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
PM Internship 2024 Last Date: PM ઇન્ટર્નશીપ યોજનામાં અરજી કરવાની બીજી તક, હવે આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ
PM Internship 2024 Last Date: PM ઇન્ટર્નશીપ યોજનામાં અરજી કરવાની બીજી તક, હવે આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Hospital : હોસ્પિટલમાં ઓપરેશન બાદ 2 દર્દીના મોત, મંજૂરી વગર ઓપરેશન કર્યાનો પરિવારનો આરોપMassive explosion at Vadodara : IOCLમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, 2ના મોતHun To Bolish : હું તો બોલીશ : કેમ કરો છો આ ભડાકા?Hun To Bolish : હું તો બોલીશ : દાવ પર સમાજ અને સંબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારી, સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીએ ગુમાવી જિંદગી, પરિવારજનોએ કરી તોડફોડ
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Vadodara: વડોદરાની IOCLમાં લાગેલી આગ કાબૂમાં, બેના મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
PM Internship 2024 Last Date: PM ઇન્ટર્નશીપ યોજનામાં અરજી કરવાની બીજી તક, હવે આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ
PM Internship 2024 Last Date: PM ઇન્ટર્નશીપ યોજનામાં અરજી કરવાની બીજી તક, હવે આ તારીખ સુધી ભરી શકશો ફોર્મ
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
LG એ કર્યો કમાલ, રજૂ કર્યું દુનિયાનું પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે, 50 ટકા વધારી શકશો સાઇઝ
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
Jan Dhan Account: શું તમારી પાસે છે જન ધન એકાઉન્ટ? કેન્દ્ર સરકારે બેન્કોને શું આપ્યો આદેશ
SBI Customers Alert: SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, આ મેસેજથી રહો સાવધાન
SBI Customers Alert: SBIએ પોતાના કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, આ મેસેજથી રહો સાવધાન
EPFO Wage Limit: EPFO હેઠળ આવનારા કર્મચારીઓને સરકાર આપી શકે છે ભેટ, આટલા રૂપિયા થઇ શકે છે લઘુતમ વેતન મર્યાદા
EPFO Wage Limit: EPFO હેઠળ આવનારા કર્મચારીઓને સરકાર આપી શકે છે ભેટ, આટલા રૂપિયા થઇ શકે છે લઘુતમ વેતન મર્યાદા
Israel: ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, 165થી વધુ મિસાઇલો છોડી, IDFએ જાહેર કર્યો વીડિયો
Israel: ઇઝરાયલ પર હિઝબુલ્લાહનો મોટો હુમલો, 165થી વધુ મિસાઇલો છોડી, IDFએ જાહેર કર્યો વીડિયો
Embed widget