શોધખોળ કરો

Coronavirus: દિલ્હીમાં આજે 183 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીની સંખ્યા 900ને પાર

આજે દિલ્હીમાં નવા 183 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે લડી રહ્યું છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 903 થઈ છે અને 14 લોકોના મોત થયા છે. આજે દિલ્હીમાં નવા 183 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે.
કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં શુક્રવાર સુધીમાં મૃતકોની સંખ્યા 96 હજાર 344 થઈ ગઈ છે. આ આંકડા એએફપીએ ભારતીય સમયઅનુસાર સાંજે સાડા ચાર વાગ્યે જાહેર કર્યા છે. ચીનમાં ડિસેમ્બરમાં પ્રથમ વખત કોરોના વાયરસનો કેસ સામે આવ્યા બાદ 193 દેશ અને ક્ષેત્રોમં 16 લાખ 5250થી વધુ કેસ સામે આવ્યા છે. આ કેસમાંથી ત્રણ લાખ 31 હજાર લોકો સ્વસ્થ થયા છે. રાષ્ટ્રીયય પ્રાધિકારો અને વિશ્વ સ્વાસ્થ સંગઠન તરફથી આપવામાં આવેલી સૂચનાના આધારા એએફપીની તરફથી જાહેર આ સંખ્યાની તુલનામાં વાસ્તવિક આંકડા વધુ હોય શકે છે. ઘણા દેશ માત્ર ગંભીર કેસની તપાસ કરી રહ્યા છે. મુંબઈમાં કોરોના વાયરસના 218 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. મુંબઈમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 993 પર પહોંચી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 64 પર પહોંચ્યો છે. કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 896 નવા કેસ નોંધાયા છે, જ્યારે 37 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 6761 થઈ છે.

ટોપ સ્ટોરી

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget