શોધખોળ કરો

મોદીના બે કેંદ્રીય મંત્રી સામ-સામે, બિહારમાં 250 નિલ ગાયની હત્યા

નવી દિલ્લીઃ બિહારમાં ખેતરોમાં પાકને નુક્સાન પહોંચાડનાર નીલ ગાયોની હત્યા બાદ કેંદ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી પર્યાવરણ મંત્રી પર ગુસ્સે થયા હતા. મેનકાએ આરોપ લગાડ્યો હતો. કે, પર્યાવરણ મંત્રી રાજ્યોને ચીઠ્ઠી લખીને જાનવરોને મારવાની મંજૂરી આપી રહ્યા છે. મેનકાએ કહ્યું હતું કે, અમારી સરકારમાં પહેલી વાર પર્યાવરણ મંત્રાલય વધારે સક્રિય થઇ ગયું છે. અને તમામ રાજ્યોમાં પત્ર લીખીને કહેવામાં આવી રહ્યું છે કે, કયા કયા જાનવરને તમે મારવા માંગો છો. તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, મંત્રીએ સલાહ આપી છે કે, બંગાળમાં હાથી, ગોવામાં મોર, હિમાચલ પ્રદેશમાં વાંદરા, રાજસ્થાનમાં નીલ ગાયને મારવામાં આવે. પરંતું હાઇકોર્ટે તેના પર સ્ટે આપી દીધો છે. મેનકાએ આ નિવેદન બિહારમાં 250 ગાયોની હત્યા બાદ આપ્યું હતું. મેનકા ગાંધીએ બિહારમાં નીલ ગાયની હત્યા માટે નીતીશ કુમાર સરકારને જવાબદાર ગણી હતી. અને જણાવ્યું હતું કે, નીતીશ કુમારે જે પણ કર્યું છે તે શરમજનક છે. આના પર પર્યવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!

GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે

'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત

જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

Embed widget