શોધખોળ કરો

કોરોનાની અસરઃ 30 ટકા MSME થઈ જશે બંધ- સર્વે

આ સર્વે 24 મે થી 30 મે વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટકા એમએસએમઈએ કહ્યું કે, તેમને બેઠા થવામાં છ મહિના લાગી જશે.

નવી દિલ્હીઃ લોકડાઉન ખુલવાની સાથે જ કોરાબોરી ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. પરંતુ MSME સેકટરની મુશ્કેલી યથાવત છે. સરકાર ભલે આ સેક્ટર માટે ત્રણ લાખ કરોડ રૂપિયાના લોન પેકેજની જાહેરાત કરી હોય તેમ છતાં 30 થી 35 ટકા એમએસએમઈ બંધ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (AIMO)એ બીજા ઉદ્યોગ સંગઠનો સાથે મળીને જે સર્વે કર્યો છે તેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, 35 ટકા એમએસએમઈ તથા 37 ટકા સ્વરોજગાર કરતાં વેપારીએ કહ્યું તેમનો કારોબાર ફરીથી ઉભો નહીં થઈ શકે. આ સર્વેમાં 46,425 એમએસએમઈ, સ્વરોજગાર કરતાં કારોબોરીઓ, કોર્પોરેટ સીઈઓ તથા કર્મચારીઓને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સર્વે 24 મે થી 30 મે વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટકા એમએસએમઈએ કહ્યું કે, તેમને બેઠા થવામાં છ મહિના લાગી જશે. 12 ટકાએ કહ્યું રિકવરીમાં ત્રણ મહિનાથી વધારે સમય નહીં લાગે. સર્વેમાં કોર્પોરેટ સીઈઓ થોડા આશાવાદી જોવા મળ્યા, તેમણે કહ્યું- ત્રણ મહિનામાં રિકવરી થઈ જશે. ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએનના પૂર્વ પ્રમુખ કે.ઈ.રઘુનાથને કહ્યું, લોકડાઉનના કારણે કામકાજ ઘટવાથી અને ભવિષ્યની અનિશ્ચિતતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ની મોટીં ચિંતા છે. એમએસએમઈ બંધ થવાની વધતી આશંકા પાછળ માત્ર કોવિડ-19ની અસર જવાબદાર નથી. છેલ્લા ત્રણ વર્ષથી નાના ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નોટબંધી અને જીએસટીની મોટી અસર થઈ છે. દેશમાં છ કરોડ એમએસએમઈ છે અને તેમાંથી આશરે 11 કરોડ લોકોને રોજગારી મળે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં તેનો હિસ્સો 45 ટકા છે. કુલ નિકાસમાં તેનો હિસ્સો 40 ટકા છે.

ટોપ સ્ટોરી

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં AAPના સુપડા સાફ, કોંગ્રેસનો વધ્યો જનાધાર
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
Embed widget