શોધખોળ કરો

વિધાનસભા ચૂંટણી: હરિયાણામાં 5.30 વાગ્યા સુધીમાં 61.09 ટકા મતદાન

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. હરિયાણામાં બપોરના 3 વાગ્યા સુધીમાં 50.59 ટકા મતદાન થયું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા.

ચંડીગઢ: હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. હરિયાણામાં બપોરના 5.30 વાગ્યા સુધીમાં 61.09  ટકા મતદાન થયું છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સાયકલ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. હરિયાણાના મેવાત જિલ્લામાં ચાર બૂથ પર હિંસક અથડામણ થઇ હતી. INLD નેતા અભય ચૌટાલાએ હરિયાણાના સિરસામાં મતદાન કર્યું. ત્યારે આ દરમિયાન તેઓએ કહ્યું કે, હરિયાણામાં ભાજપ સત્તા બહાર થઇ જશે. અને અમારા સમર્થન વિના હરિયાણામાં સરકાર નહીં બની શકે. હરિયાણાના જનનાયક જનતા પાર્ટીના નેતા દુશ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. હરિયાણાની ચરખી દાદરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રેસલર બબીતા ફોગટ અને તેની બહેન ગીતા ફોગટે પરિવાર સાથે મદતાન કર્યું હતું. હરિયાણાની કૈઠલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ પત્ની સાથે મતદાન કર્યું હતું. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ભાજપ સરકારે વાયદાઓ પૂરા કર્યા નથી. હવે હરિયાણામાં લોકોનો ઝૂકાવ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યો છે. અહી કોંગ્રેસની સરકાર બનશે અને હાઈકમાન્ડ મુખ્યમંત્રી નક્કી કરશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ

જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Embed widget