શોધખોળ કરો

Coronavirus: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 92 કેસ નોંધાયા, સંક્રમિત દર્દીઓની સંખ્યા 1666 થઈ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 92 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1666 થઈ છે.

મુંબઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા 92 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1666 થઈ છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1666 પોઝિટિવ કેસની પુષ્ટી થઈ છે. છેલ્લા 12 કલાકમાં 92 નવા કેસ નોંધાયા છે. જેમાં મુંબઈમાં 72,ઔરંગાબાદમાં 2, માલેગાંવમાં 5,પનવેલમાં 2,કેડીએમસીમાં 1,ઠાણેમાં 4, પાલઘરમાં 1,નાસિક નિયત 1, નાસિક શહેર 1,પુણેમાં 1,અહમદનગરમાં 1, વસઈ-વિરારમાં 1 કેસની પુષ્ટી થઈ છે. સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 7447થી વધારે કેસ નોંધાયા છે. શુક્રવારે એક દિવસમાં 869 નવા કેસ સામે આવ્યા હતા. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીં 27 દિવસમાં કોરોનાના કેસ 100 ગણી ઝડપથી વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 12 મોત નિપજ્યાં હતાં. તેમાંથી મુંબઈમાં 10, પનવેલ અને વસઈ વિરારમાં એક-એક કોરોના સંક્રમિતથી મોત નિપજ્યાં હતાં. મુંબઈમાં જીવ ગુમાવનારાની ઉંમર 46થી 75 વર્ષ વચ્ચે છે. મૃતકોમાં 6 પુરુષ અને ચાર મહિલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?

છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

Embed widget