શોધખોળ કરો

કેન્દ્રના સરકારી કર્મચારીઓને મોટો ફાયદો કરાવતો નિર્ણય, જાણો મોદી સરકાર ક્યારથી કરશે મોંઘવારી ભથ્થામાં વધારો ? જાણો કેટલો વધારો મળશે ?

માર્ચમાં સરકારે કેન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને મોંઘવારી ભથ્થામાં આ વર્ષે કોઈ વધારે નહીં કરવામાં આવે. પણ આગામી વર્ષે જૂલાઈમાં આ ભથ્થામાં વધારો કરી દેવામાં આવશે. આગામી વર્ષ જૂલાઈમાં તેને ચાર ટકા વધારી દેવામાં આવશે. હાલના સમયમાં સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને જૂન 2021 સુધીમાં ભથ્થામાં વધારાને પડતુ મુક્યુ છે. કર્મચારીઓને ગત દરના હિસાબે 17 ટકા ડીએનું ચુકવણું કરવામાં આવશે. તેનો અર્થ એ પણ થયો કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેતનમાં વધારાને હજૂ પણ સમય લાગી શકે છે. માર્ચમાં સરકારે કેન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જો કે, એપ્રિલમાં સરકારે મહામારીનો હવાલો આપતા તેને જૂન 2021થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 લાખથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારે આ સિવાય 61 લાખ પૂર્વ કર્મચારીઓને પેન્શન આપે છે. આમ સરકારમાં કામ કરનારા લોકો કરતાં પેન્શનરની સંખ્યા વધારે છે. તેમા મોટી રકમનો ખર્ચ થાય છે, પરંતુ આ વખતે કોરોનાના રોગચાળાએ સરકારનું બજેટ બગાડી નાખ્યું છે. કેન્દ્ર સરકારને મળતી વાર્ષિક કર આવક ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં કેન્દ્ર સરકારને ફક્ત પ્રત્યક્ષ વેરામાંથી આવક થાય છે, પરંતુ પરોક્ષ વેરાની આવકનું કલેક્શન ઘણું ઘટી ગયું છે. તેના લીધે સરકારે સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વખત દેવામાં આવતા મોંઘવારી ભથ્થાની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પરિસ્થિતિ સુધરતા સરકાર નિયમિત રીતે ભથ્થાં દેવા લાગી છે. સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો એ છે કે સરકાર વચ્ચેના દોઢ વર્ષ જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી કોઈ ભથ્થું નહીં આપે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર

Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર

સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ

Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?

"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ

Embed widget