શોધખોળ કરો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા આ હોટ એક્ટ્રેસ જોડાઈ ભાજપમાં, જાણો કોણ છે

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સતત પોતાના પક્ષને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ગુરુવારે અભિનેત્રી પાયલ સરકાર ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં જોડાઈ હતી.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સતત પોતાના પક્ષને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ગુરુવારે અભિનેત્રી પાયલ સરકાર ભારતીય જનતા પાર્ટીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને બંગાળ બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં જોડાઈ હતી. મોડલ તરીકે કરિયરની કરી શરૂઆત પાયલે 10 ફેબ્રુઆરીએ 39મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેણે જાધવપુર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.તેણે કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. જે બાદ ફિલ્મોમાં ઓફર્સ મળવાની શરૂ થઈ હતી. પાયલ બંગાળી સિનેમાનું જાણીતું નામ છે. તેને બે વખત બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળી ચુક્યો છે. પાયલે 2004માં બંગાળી ફિલ્મ Sudhi Tumiમાં સપોર્ટિંગ એક્ટ્રેસનો રોલ કરીને અભિનયમા ડેબ્યૂ કર્યુ હતું. 2006માં ફિલ્મ બિબરમાં લીડ એક્ટ્રેસનો રોલ મળ્યો હતો. જે બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ છે. ફિલ્મો ઉપરાંત વેબ સીરિઝમાં પણ તે નજરે પડી ચુકી છે. પાયલ ફિલ્મ ગુડ્ડુ કી ગુનમાં બોલિવૂડ એકટર કુનાલ ખેમુ સાથે કામ કરી ચુકી છે. તેણે Sharate Aaj,Shobdo Jobdo અને ismatc Season 3 જેવી વેબસીરિઝમાં કામ કર્યુ છે. વેબ સીરિઝ ઉપરાંત તેણે લવ સ્ટોરી, વક્ત બતાયેગા કૌન અપના કૌન પરાયા, શકુંતલા અને લેડી સ્પેશિયલ જેવા ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે.
Coronavirus: દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, દોઢ મહિના પછી આટલા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ કોરોના કાળમાં ક્રિકેટના મેદાન પર આટલી મોટી સંખ્યામાં જોવા મળ્યા પ્રશંકો, જુઓ વિશ્વના સૌથી મોટા Narendra Modi Stadium ની તસવીરો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

Embed widget