શોધખોળ કરો

મમતા જેને તૃણમૂલમાં લઈ આવ્યાં એ કૌસાની મુખર્જી છે બંગાળની હોટેસ્ટ એક્ટ્રેસ, યંગસ્ટર્સમાં છે લોકપ્રિય....

કૌશાની મુખર્જી અને પિયા દાસે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં એ ટીએમસી સાથે જોડાવાવની જાહેરાત કરી હતી.

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો શંખનાદ આ મહિને થવાની સંભાવના છે. ચૂંટણી પંચ ફેબ્રુઆરીમાં બંગાળ ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. એવામાં ભાજપ અને ટીએમસીએ ચૂંટણી પ્રચારમાં પૂરુ જોર લગાવી દીધુ છે. ત્યારે હાલમાં જ બંગાળની ફિલ્મોની એક્ટ્રેસ કૌશાની મુખર્જી અને પિયા દાસ ટીએમસીમાં જોડાઈ હતી. મમતા દીદી સાથે જે થયું, તેની ટીકા કરુ છું કૌશાની મુખર્જી અને પિયા દાસે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં એ ટીએમસી સાથે જોડાવાવની જાહેરાત કરી હતી. આ દરમિયાન કૌશાની મુખર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતી પર વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં પીએમ મોદી અને મમતા બેનર્જી સામેલ થયા હતા. કૌશાનીએ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘મમતા દીદી સાથે જે થયું હું તેની ટીકા કરુ છું.’ મમતા જેને તૃણમૂલમાં લઈ આવ્યાં એ કૌસાની મુખર્જી છે બંગાળની હોટેસ્ટ એક્ટ્રેસ, યંગસ્ટર્સમાં છે લોકપ્રિય.... બંગાળની બ્યૂટી ગર્લ છે કૌશાની તમને જણાવીએ કે, કૌશાની મુખર્જી બંગાળની જાણીતી એક્ટ્રેસ છે અને રાજ્યમાં તેની ઘણી લોકપ્રિયતા છે. કૌશાની બંગાળની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક ગમાય છે. ઇન્સ્ટાગ્રામ પર કૌશાનાના 1.7 મિલિયન ફોલોઅર્સ છે. કૌશાની મુખર્જી કોલકતા માં રહે છે. એનો જન્મ 17 મેં 1992 માં થયો હતો. એમને એમની કારકિર્દીની શરૂઆત બંગાળી મુવીથી કરી હતી. મુવીની દુનિયા માં એમણે 2015માં શુરુઆત કરી હતી અને એમની ખૂબસુરતી ના કારણે દિવસે-દિવસે જાણીતી થતી ગઈ. 26 વર્ષની કૌશાની મુખર્જીના લાખો ફેન્સ છે. આટલી નાની ઉમરમાં એમને એક્ટિંગ ની દુનિયામાં બહુ મોટું નામ કર્યું છે. કૌશાની ખાલી મોડલિંગ જ કરવા ઈચ્છતી હતી પણ એમની ખૂબસુરતી અને ટેલેન્ટ એ એમને એક્ટિંગની દુનિયામાં ખેંચી ગયી. એમનું ડ્રીમ એવું છે કે એક મુવી બોલીવુડ માં પણ કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget