શોધખોળ કરો

Rashtrapatni Remark: અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખી માફી માંગી, જાણો પત્રમાં શું લખ્યું

Rashtrapatni Remark: અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સામસામે છે.

Adhir Ranjan Chowdhury has apologized  to President Draupadi Murmu : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને માફી માંગી છે. ચૌધરીના રાષ્ટ્રીયપત્ની તરીકેના નિવેદનને લઈને ઘણો વિવાદ થયો છે. દરમિયાન, તેમણે રાષ્ટ્રપતિને પત્ર લખીને કહ્યું હતું કે તેમની જીભ લપસી હતી. માફ કરશો, તમે માફીપત્રનો સ્વીકાર કરો.

અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ પરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ  સામસામે છે. આજે 29 જુલાઈએ  તેમના નિવેદનને લઈને સંસદમાં હંગામો થયો હતો અને ત્યારબાદ બંને ગૃહોની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

સંસદમાં જોરદાર હોબાળો 
અધીર ચૌધરીએ બુધવારે મીડિયા સાથે વાતચીતમાં રાષ્ટ્રપતિ માટે 'રાષ્ટ્રીયપત્ની' શબ્દનો ઉપયોગ કર્યો હતો. ચૌધરીએ નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ શબ્દ તેમના મોંમાંથી "ભૂલથી" નીકળી ગયો હતો. તે જ સમયે, ભાજપે તેને કોંગ્રેસના નેતા વતી રાષ્ટ્રપતિનું ઇરાદાપૂર્વકનું અપમાન ગણાવ્યું હતું. ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આ માટે દેશ અને રાષ્ટ્રપતિની માફી માંગવાની માંગ કરી હતી.

ગઈકાલે 28 જુલાઈએ પણ  સંસદમાં આને લઈને ઘણો વિવાદ થયો હતો. ભાજપનો આરોપ છે કે સોનિયા ગાંધીએ તેમના નેતાઓને ધમકી આપી હતી. આ દાવાઓને ફગાવી દેતા કોંગ્રેસે સોનિયા ગાંધીને ઘેરી લેવાનો અને અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

સોનિયા ગાંધીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે અધીર રંજન ચૌધરીએ પોતાના નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો છે.

વિવાદો વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે ​​રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાત કરી હતી. ઈરાનીએ ટ્વીટ કર્યું, "ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવાનું સૌભાગ્ય મળ્યું."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 

ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ

રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ

બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત

ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?

Embed widget