શોધખોળ કરો

Air India સહિત અનેક એરલાઈને ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ કર્યું શરૂ

દેશમાં 25 મેથી ઘરેલુ વિમાન સેવાઓ શરૂ થવાની છે. જેના માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈને દેશમાં 51 શેહરો માટે ટિકિટ બુકિંગ શરુ કરી દીધું છે.

નવી દિલ્હી: ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ માટે  એર ઈન્ડિયા અને ઈન્ડિગો સહિત અનેક એરલાઈને દેશમાં 51 શેહરો માટે ટિકિટ બુકિંગ શરુ કરી દીધું છે. એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આજે બપોરે 12.30 વાગ્યાથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. દેશમાં 25 મે થી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થવાની છે.
ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા તમામ એર લાયન્સને રૂટ અને સ્ટેશન ચાર્ટ આપી દેવામાં આવ્યા છે. હવે એર લાઈન્સ ખુદ નક્કી કરશે કે તેમણે કયા રૂટ પર સેવાઓ શરૂ કરવાની છે અને તેના માટે બુકિંગ ક્યારથી શરૂ કરે. કુલ 8 એરલાઈન્સને રૂટ ફાળવવામાં આવ્યા છે,. જેમાં એર ઈન્ડિયા, એર એશિયા, એલાયન્સ એયર, ગો એર, ઈન્ડિગો, સ્પાઈસ જેટ, ટ્રૂ જેટ, વિસ્ટારા સામેલ છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીએ ગુરુવારે જણાવ્યું હતું કે, 25 મે થી દેશમાં 33 ટકા ઘરેલુ વિમાન સેવા શરૂ થશે. તેના માટે ન્યૂનતમ અને મહત્તમ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, 40 મિનિટથી લઈ સાડા ત્રણ કલાક સુધી હવાઈ યાત્રા માટે ભાડાની શ્રેણી નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 25 મેથી ઘરેલુ વિમાન સેવાઓ શરૂ થવાની છે. જેના માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફાઈનલ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) હેઠળ ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દીધી છે. યાત્રીઓએ કયા નિયમોનું પાલન કરવું પડશે - ઘરેલુ યાત્રા માટે પેસેન્જર્સે 2 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું જરૂરી છે. - એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ કર્યા બાદજ પ્રવેશ મળશે - 14 વર્ષથી વધુ ઉંમરના યાત્રીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ફરજીયા છે. જો આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહીં દેખાડે તો એન્ટ્રી મળશે નહીં. - યાત્રીઓએ પોતાની પર્સનલ વાહન કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવો પડશે. - યાત્રીઓએ ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડશે - યાત્રીઓને લાઈન વગર બોર્ડિંગ પાસ મળશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Embed widget