શોધખોળ કરો

ત્રિચી એરપોર્ટ પર દિવાલ સાથે ટકરાઇ એર ઇન્ડિયાની ફ્લાઇટ, 136 મુસાફરો સુરક્ષિત

નવી દિલ્હીઃ ત્રિચીથી દુબઇ જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ રન વેથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટ કમ્પાઉડની દિવાલ સાથે ટકરાઇ ગઇ હતી. આ વિમાનમાં  136 લોકો સવાર હતા. ટેક ઓફ કરતા સમયે વિમાનનું ટેક ઓફ વ્હીલ દિવાલ સાથે અથડાયા હતા. ત્યારપછી આ ફ્લાઈટને મુંબઈમાં સુરક્ષિત લેન્ડ કરવામાં આવી છે. વિમાનના મુંબઇમાં ઉતાર્યા બાદ એરપોર્ટના અધિકારીઓએ ઘટનાની સમીક્ષા કરી હતી. વિમાન સાથે થયેલી આ દુર્ઘટના બાદ તેનો રૂટ બદલીને તેને મુંબઇમાં લેન્ડ કરાવવામાં આવી હતી જેથી વિમાનની તપાસ કરાવવામાં આવી શકે. આ ટક્કર સાથે વિમાનના નીચેના ભાગમાં નુકસાન પહોંચ્યું છે. જાણકારોના મતે ટેકઓફ કરતા સમયે એર ઇન્ડિયાનું  વિમાન રનવે અને એર ટ્રાફિક લેવલની દિવાલ સાથે ટકરાયુ હતું. ઘટના બાદ તમિલનાડુના પર્યટન મંત્રી વેલામાંડી એન એનટરાજન ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.  તેમણે કહ્યું કે, દુબઇ જઇ રહેલી આ ફ્લાઇટના ટેક ઓફ વ્હીલ દિવાસ સાથે ટકરાયુ હતું. વિમાનમાં સવાર લોકોને સુરક્ષિત મુંબઇ પહોંચાડી દેવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

OMG: આ ઘટના ચોંકાવી દેશે, આ વ્યક્તિ ઊંચી બ્લીડિંગમાં પાડોશીની ગેલેરીમાં જઇને છુપી રીતે કરી રહ્યો છે રેકોર્ડ

હોર્મુઝ સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર ઘટાડી એક્સપોર્ટ ડ્યુટી, હવે કેટલો લાગશે ટેક્સ?

Weather : દેશભરમાં બદલાયું હવામાન, આગામી 24 કલાકમાં 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ અલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

RCB vs GT Final Live Score: બેંગ્લોરની ઇનિંગ શરૂ, વિરાટ કોહલી અને વેંકટેશ ઐયરે ઇનિંગની શરૂઆત કરી; 156 રનનો ટાર્ગેટ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ

Embed widget