શોધખોળ કરો

પ્રદૂષણઃ SCએ રાજ્ય સરકારોને લગાવી ફટકાર, કહ્યુ- લોકો મરી રહ્યા છે, તમને શરમ નથી આવતી

પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર પ્રદૂષણ મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે હવા પ્રદૂષણના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું. પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન પરાળી સળગાવતી રોકવામાં નિષ્ફળ પંજાબ સરકારના મુખ્ય સચિવની કોર્ટે ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે,  નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઇને છોડવામાં નહી આવે. દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી તંત્ર પરાલી સળગાવવા પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી. પરાળી સળગાવવી સમાધાન નથી. સરકાર ખેડૂતો પાસેથી પરાળી એકઠી કેમ કરી શકતી નથી અથવા તેને ખરીદી કેમ શકતી નથી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે લોકો પ્રદૂષણને કારણે મરવા દેશો. શું તમે દેશને 100 વર્ષ પાછળ જવા દેશો. સુપ્રીમ કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યુ કે અમે હાલમાં તમને સસ્પેન્ડ કરી દઇશું. જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવુ જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે ઉડાણોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેમ છતાં પણ તમને શરમ નથી આવી રહી. કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોનું જીવન અને મૃત્યુનો સવાલ છે. આપણે આ માટે સરકારને જવાબદાર ઠેરવવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો રાજ્ય સરકારોને લોકોની ચિંતા નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.અમે વિચારી પણ શકતા નથી કે પ્રદૂષણના કારણે લોકો કઇ બીમારીઓથી પીડિત છે. તમે કલ્યાણકારી સરકારની અવધારણા ભૂલી ગયા છો, ગરીબ લોકોની કોઇ ચિંતા નથી, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget