શોધખોળ કરો

અમૃતસર રેલવે દુર્ઘટનામાં આવ્યો નવો વળાંક, પોલીસે આપી હતી રાવણ દહનની મંજૂરી

અમૃતસરઃ પંજાબના અમૃતસરમાં થયેલા ભીષણ ટ્રેન દુર્ઘટનાને લઇને રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રમાંથી કોઇ પણ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ હકીકત એ છે કે દશેરા કમિટિએ પત્ર લખીને પોલીસ પાસે સુરક્ષાની માંગણી કરી હતી. સાથે પોલીસે દશેરા કાર્યક્રમ આયોજીત કરવાની મંજૂરી પણ આપી હતી. આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર દલજીત સિંહે દશેરા કમિટિને આપેલા જવાબમાં કહ્યું હતું કે, પોલીસને દશેરા કાર્યક્રમના આયોજનને લઇને કોઇ વાંધો નથી. આ બંન્નેના પત્ર સામે આવ્યા બાદ સ્પષ્ટ થઇ જાય છે કે દશેરા કમિટિ તરફથી સ્થાનિક વહીવટીતંત્રને જાણકારી આપવામાં આવી હતી અને સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી પરંતુ એનઓસી આપવા છતાં કાર્યક્રમ સ્થળ પર શુક્રવારે પોલીસની હાજરી જોવા મળી નહોતી અને જેને કારણે એક મોટી દુર્ઘટના થઇ હતી. જોકે, અમૃતસર નગર નિગમની વાત કરવામાં આવે તો તેમના તરફથી દશેરા ઉત્સવના આયોજનની મંજૂરી આપવામાં આવી નહોતી. અમૃતસર નગર નિગમ કમિશનર સોનાલી ગિરીએ જણાવ્યું હતું કે, નગર નિગમે આવી કોઇ આયોજનની મંજૂરી આપી નહોતી. સોનાલી ગિરીએ જણાવ્યું કે, છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે મોટા પ્રમાણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, વહીવટીતંત્ર તરફથી આ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી નહોતી તેમ છતાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે, સ્થાનિક વહીવટીતંત્રે રેલવેને રાવણ દહનની કોઇ જાણકારી આપી નહોતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે

લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે

BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો

Embed widget