શોધખોળ કરો

Ahmedabad Plane Crash : હોસ્ટેલની છત પરના કાટમાળ હટવાતાં વધુ એક મળ્યો મૃતદેહ,નિરક્ષણ ટીમ પહોંચી ધટનાસ્થળે

Ahmedabad Plane Crash: કાટમાળનું નિરીક્ષણ અનેક ટીમો  ઘટનાસ્થળે પહોંચી કરી રહી છે.  NSG, NDRF, FSL,  AAIB, DGCA અને CISF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. આ દરમિયાન કાટમાળથી વધુ એક મૃતદેહ મળ્યો છે.

Ahmedabad Plane Crash :અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ બીજે હોસ્પિટલની છત પરથી કાઢવામાં આવી રહ્યો છે. વિમાનનો પાછળનો ભાગ હજુ પણ હોસ્ટેલની છત પર છે. વિમાનના આ ભાગને દૂર કરતી વખતે, બીજો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ વિમાનના પાછળના ભાગમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો. બધા લોકોએ જીવ ગુમાવ્યા છે.

 કાટમાળનું નિરીક્ષણ અનેક ટીમો  ઘટનાસ્થળે પહોંચી કરી રહી છે.  NSG, NDRF, FSL,  AAIB, DGCA અને CISF ની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થયો છે. મુસાફરો ઉપરાંત, સ્થાનિક લોકો પણ તેમાં સામેલ છે. કાટમાળ દૂર કરવાનું કામ હજુ પણ સ્થળ પર ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને લગભગ 10 કામદારો કાટમાળ દૂર કરવામાં રોકાયેલા છે. તમને જણાવી દઈએ કે, ગુરુવારે બપોરે લંડનના ગેટવિક જઈ રહેલ એર ઈન્ડિયાનું વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં 242 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ અકસ્માતમાં બચી શકયો હતો.. અકસ્માતને 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી ઓળખ બાદ ફક્ત છ પીડિતોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

NAL શાલિગ્રામના ભૂતપૂર્વ ડેપ્યુટી ડિરેક્ટર જે. મુરલીધરે જણાવ્યું હતું કે અકસ્માત પાછળ એક સંભવિત કારણ ઇંઘણમાં  ભેળસેળ પણ હોઇ શકે  છે. પરંતુ આ ફક્ત એક પ્રારંભિક ધારણા છે. મુરલીધરે કહ્યું કે જો ફ્યુલમાં ભેળસેળ હોય, તો બળતણમાં એટલી શક્તિ હોતી નથી કે તેને થ્રસ્ટ મળે. અમદાવાદ વિમાન દુર્ઘટના સંદર્ભે મંત્રી રામ મોહન નાયડુ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.આજે વહેલી સવારે ડીજીસીએ અને એનએસજી વિમાન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત કાટમાળ દૂર કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળનું કારણ શું છે? જાણો શું કહી રહ્યા છે ઉડ્ડયન નિષ્ણાતો

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી ઉડ્ડયન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અકસ્માતોના કારણો શું હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વિમાનમાં  ફ્યુલનો  પ્રવાહની સમસ્યા ટેક ઓફ દરમિયાન ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
Embed widget