શોધખોળ કરો
Advertisement
NDTV બાદ વધુ બે ચેનલો પર મોદી સરકારે પ્રતિબંધ મૂક્યો, લોકોમાં અભિવ્યક્તિની આઝાદી છિનવવાનો ભય
નવી દિલ્લીઃ NDTV ઇંડિયા બાદ સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણ બાદ અસમના પણ એક ન્યૂઝ ચેનલને એક દિવસ માટે પ્રસારણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સમિતિએ નોંધ્યું હતું કે, ચેનલે એકથી વધુ વખત 'પ્રોગ્રામિંક દિશ-નિર્દેશો'નું ઉલ્લઘન કર્યું છે. અન્ય એક હિંદી ચેનલને 7 દિવસ માટે પ્રતિબંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ચેનલમાં વાંધાજનક કાર્યક્રમનું પ્રસારણ કરવા બદલ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હિંદી ન્યૂઝ ચેલના પ્રસારણને એક દિવસ માટે બંધ કરવા બદલ સકરાકની ચારેય તરફ ટિકા થઇ રહી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે બે નવેમ્બરના આદેશમાં ન્યૂઝ ચેનલ 'ન્યૂઝ ટાઇમ અસમ' ને પણ એક દિવસ માટે પ્રસારણ બંધ કરવા કહ્યું છે. ચેનલ વિરુદ્ધ આરોપ છે કે, ચેનલે એક કાર્યક્રમનું પ્રસારણ કર્યું જેમા સગીર યુવતીની ઓળખનો જાહેર કરવામાં આવી હતો. જેમા ઘરનું કામ કરતી યુવતીને કામ દરમિયાન તેની સાથે કરવામાં આવતી યાતના દર્શવામાં આવી હતી.
ચેનલ દ્વારા પ્રસારીત દ્રશ્યોમાં બાળકની વ્યક્તિગત અને તેની ગરીમમા સાથે સમજૂતી કરવાની વાતનો અનુભવ કરતા ચેનલને ઓક્ટોબર 2013 માં કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. ચેનલના પક્ષને સાંભળ્યા બાદ આંતર મંત્રાલયનની સમિતિએ આ મામલાની તપાસ કરી હતી. ચેનલને એક દિવસ માટે 9 નવેમ્બરે બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement