શોધખોળ કરો

Article 370: લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ બનાવવાની માંગ, જાણો કઈ સેલિબ્રિટીએ શું કહ્યું ?

જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે.

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક એ નેતાઓ અને પાર્ટીઓને આડેહાથ લઈ રહ્યા છે, જેમણે ધારા 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. કવિ કુમાર વિશ્વાસે ટ્વિટ કરતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું દરેક નાગરિકને અનુરોધ છે કે દશકો સુધી પડી રહેલા શસ્ત્રક્રિયા દરમિયાન દેશની સાથે રહો ! આ ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગનિહોત્રી ટ્વિટ કરતા લખ્યું, હું લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જીની વિશાળ પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ કરૂ છું. એ વ્યક્તિ જેમણે કાશ્મીરની આઝાદી માટે પોતાનું જીવન આપ્યું. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કરતા કહ્યું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ન હોઈ શકે. ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે અલગાવવાદિયો પર તંજ કરતા એક સ્ક્રીન શોટ શેર કરતા કહ્યું, કાશ્મીરની ઘટનાઓને સબકા સાથે સબકા વિકાસ સાથે ન જોડો. આ સબકા ઈલાજ યોજના પણ હોઈ શકે છે. સુરેંદ્ર પુનિયાએ ધારા 370 હટાવવાનો વિરોધ કરી રહેલાનો વિરોધ કરતા લખ્યું, ભારત એ રાજનેતા, પાર્ટીઓ, સાંસદોને ક્યારેય નથી ભૂલે અને માફ કરે જે સંસદમાં Article370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે.

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

Embed widget