શોધખોળ કરો

Night Curfew: દેશમાં ભાજપ શાસિત કયા બે રાજ્યોએ લગાવ્યો નાઈટ કર્ફ્યૂ ? જાણો વિગત

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા સ્થળોએ લોકોના એકઠા થવાની મર્યાદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરશે.

Night Curfew:  દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફેલાવા વચ્ચે આસામ સરકારે પણ રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ સહિત અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. કોરોનાના વધતા જતા કેસોને રોકવા માટે સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલાં લીધા છે. શનિવારે સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, 26 ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. જો કે, 31 ડિસેમ્બરે નાઇટ કર્ફ્યુમાંથી રાહત આપવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુલ્લા સ્થળોએ લોકોના એકઠા થવાની મર્યાદા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નક્કી કરશે. બંધ જગ્યાઓ ક્ષમતાના 50 ટકા સુધી એકત્રિત કરી શકે છે. સરકારે કહ્યું છે કે મહત્વના ધાર્મિક સ્થળો પર કલાક દીઠ 60 લોકોને પ્રવેશ આપવામાં આવશે, જેમણે રસીના બંને ડોઝ લીધા છે. અન્ય ધાર્મિક સ્થળોમાં પ્રતિ કલાક 40 લોકોને પ્રવેશ આપવામાં આવશે.

નવા આદેશ અનુસાર, તમામ કાર્યસ્થળો, વ્યવસાયિક સંસ્થાઓ, ખાદ્યપદાર્થોની દુકાનો, રાશનની દુકાનો, ડેરીઓ રાત્રે 10.30 વાગ્યા પછી ખુલશે નહીં. સિનેમાઘરો 50 ટકા દર્શકો સાથે ચાલશે. થિયેટરમાં ફક્ત એવા દર્શકોને જ મંજૂરી આપવામાં આવશે જેમણે કોરોનાના બંને ડોઝ લીધા છે. રાહતની વાત એ છે કે આસામમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.

Night Curfew: દેશમાં ભાજપ શાસિત કયા બે રાજ્યોએ લગાવ્યો નાઈટ કર્ફ્યૂ ? જાણો વિગત

આ દરમિયાન ભાજપ શાસિત કર્ણાટકમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડો, સુધાકરે કહ્યું, રાજ્યમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરાશે. રાજ્યમાં 43 લાખ બાળકોન થે. 28 ડિસેમ્બરથી રાજ્યમાં 10 દિવસ માટે રાત્રે 10 થી સવારે 6 સુધી કલમ 144 લાગુ રહેશે.

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ
Viral Video: કાગડાએ પાણીમાં પલાળેલીને ખાધું બિસ્કિટ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget