શોધખોળ કરો

Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?

Ayodhya News: અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અને ગરબડના મામલામાં હવે અયોધ્યા બાર એસોસિએશન (Ayodhya Bar Association) ની એન્ટ્રી થઈ ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અયોધ્યા બાર એસોસિએશને ટ્રસ્ટ સભ્યોને 3 દિવસમાં શહેર છોડવા કહ્યું.
  • ન છોડે તો સમગ્ર અયોધ્યા જામ કરવાની ચીમકી અપાઈ.
  • આરોપીઓનો પક્ષ રાખનાર વકીલને 5 લાખ દંડ, કાનૂની પગલાં.
  • બાર એસોસિએશને સમગ્ર કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ કરી.

Ayodhya News: અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અને ગરબડના મામલામાં હવે અયોધ્યા બાર એસોસિએશન (Ayodhya Bar Association) ની એન્ટ્રી થઈ ગઈ છે. બાર એસોસિએશને રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાયને આગામી 3 દિવસની અંદર અયોધ્યા છોડી દેવાનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે જ બાર એસોસિએશનના સભ્યોએ ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો આખી અયોધ્યા નગરીને જામ કરી દેવામાં આવશે અને કોઈને પણ અયોધ્યાની અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં.

વાસ્તવમાં, અયોધ્યા બાર એસોસિએશને વકીલોની એક મહત્વની બેઠકમાં આ મોટું એલાન કર્યું છે. બાર એસોસિએશનની બેઠકમાં વકીલોએ એકસૂરે જણાવ્યું કે, ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાયે રામ નગરી છોડવી પડશે. જો તેઓ 3 દિવસની અંદર અયોધ્યા નહીં છોડે, તો સમગ્ર શહેરમાં ચક્કાજામ કરવામાં આવશે અને કોઈને પણ અયોધ્યામાં આવવા દેવામાં નહીં આવે.

આ પણ વાંચો...Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

આરોપીઓનો પક્ષ રાખનારા વકીલ પર લાગશે મોટો દંડ

અયોધ્યા બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ જણાવ્યું છે કે, "કોઈપણ સ્થાનિક વકીલ આ કેસના આરોપીઓનો પક્ષ કોર્ટમાં રાખશે નહીં (તેમનો કેસ લડશે નહીં). જો કોઈ વકીલ આ નિયમ તોડીને તેમનો પક્ષ લેશે, તો તેણે એસોસિએશનના ફંડમાં પ્રતિ નામ 5 લાખ રૂપિયાનો દંડ જમા કરાવવો પડશે. આ ઉપરાંત ચંપત રાય, ગોપાલ રાય અને અનિલ મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવા માટે CrPC ની કલમ 173 હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે."   

બાર એસોસિએશનના પ્રમુખે કરી સીબીઆઈ (CBI) તપાસની માંગ

બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ વધુમાં જણાવ્યું છે કે, "આ સમગ્ર કૌભાંડની સીબીઆઈ (CBI) તપાસ થાય તેવી માંગ કરવામાં આવશે. જો જરૂર પડશે તો, અયોધ્યા એડવોકેટ્સ એસોસિએશન (વકીલ મંડળ) પોતાના ખર્ચે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવશે." રામ મંદિરમાં દાન અને દાનની ચોરીનો આ મામલો અત્યારે દેશભરમાં ભારે ચર્ચામાં છે, તેવામાં હવે સ્થાનિક વકીલોના આ આકરા વલણે મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.                     

Frequently Asked Questions

રામ મંદિરના દાનની ચોરી અને ગરબડના મામલામાં કોણે એન્ટ્રી કરી છે?

અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી ચોરી અને ગરબડના મામલામાં અયોધ્યા બાર એસોસિએશનની એન્ટ્રી થઈ છે. તેઓએ રામ મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા ત્રણ વ્યક્તિઓને કડક અલ્ટીમેટમ આપ્યું છે.

અયોધ્યા બાર એસોસિએશને કોને અને શું અલ્ટીમેટમ આપ્યું છે?

બાર એસોસિએશને ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાયને આગામી 3 દિવસમાં અયોધ્યા છોડી દેવાનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ નહીં છોડે તો આખી અયોધ્યા નગરીને જામ કરવાની ચેતવણી આપી છે.

જો કોઈ સ્થાનિક વકીલ આરોપીઓનો પક્ષ રાખશે તો શું થશે?

અયોધ્યા બાર એસોસિએશનના નિયમ મુજબ, જો કોઈ સ્થાનિક વકીલ આરોપીઓનો પક્ષ લેશે તો તેણે એસોસિએશનના ફંડમાં પ્રતિ નામ 5 લાખ રૂપિયાનો દંડ જમા કરાવવો પડશે.

બાર એસોસિએશન આ કૌભાંડની કઈ તપાસની માંગ કરી રહ્યું છે?

બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ આ સમગ્ર કૌભાંડની સીબીઆઈ (CBI) તપાસ થાય તેવી માંગ કરી છે. જરૂર પડ્યે, તેઓ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
Advertisement

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Embed widget