શોધખોળ કરો

રાહુલ ગાંધી અને રાજીવ બજાજે કર્યો સંવાદ, લોકડાઉનને લઈ કહી આ મોટી વાત, જાણો વિગતે

રાહુલ ગાંધી અને રાજીવ બજાજ વચ્ચે દેશના માહોલ પર પણ વાતચીત થઈ. આ દરમિયાન રાહુલે કહ્યું, આ ઘણું વિચિત્ર છે.

નવી દિલ્હીઃ લોકડાઉનને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. બજાજ ઓટોના એમડી રાજીવ બજાજ સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, નિષ્ફળ લોકડાઉન બાદ કેન્દ્ર સરકારે પાછી પાની કરી છે. લોકડાઉનથી અર્થતંત્રને ઘણું નુકસાન પહોંચ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, લોકડાઉનથી કરોડો મજૂરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધી અને રાજીવ બજાજ વચ્ચે દેશના માહોલ પર પણ વાતચીત થઈ. આ દરમિયાન રાહુલે કહ્યું, આ ઘણું વિચિત્ર છે. મને નથી લાગતું કે કોઈએ કલ્પના પણ કરી હશે કે વિશ્વને આ રીતે બંધ કરી દેવાશે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ તમામ ચીજો ખુલી હતી. આ એક અનોખી અને વિનાશકારી ઘટના છે. ઉદ્યોગપતિ રાજીવ બજાજે કહ્યું, કોરોના સંકટનો સામનો કરવા સંદર્ભે ભારતે પશ્ચિમના દેશો તરફ જોયું અને લોકડાઉન કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી સંક્રમણ તો ન અટક્યું પણ અર્થતંત્ર તબાહ થઈ ગયું. લોકડાઉનથી અર્થતંત્રને મોટી અસર થઈ છે અને લોકો ડરી ગયા છે. <blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">People still think infection means death, it is a herculean task to open up. To get this fear out of the mind of people there has to be a clear narrative from PM because when he says something people seem to follow: Rajiv Bajaj, MD Bajaj Auto in conversation with Rahul Gandhi <a href="https://t.co/A7jKEBSgFT" rel='nofollow'>pic.twitter.com/A7jKEBSgFT</a></p>&mdash; ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1268413311957127169?ref_src=twsrc%5Etfw" rel='nofollow'>June 4, 2020</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> બજાજે એમ પણ કહ્યું, જાપાન, અમેરિકા, યૂરોપ, સિંગાપોર જેવા અનેક દેશોમાં અમારા મિત્રો છે. આઉપરાંત વિશ્વના અનેક દેશો સાથે વાત થાય છે. ભારતમાં જે પ્રકારનું લોકડાઉન થયું તેવું વિશ્વમાં ક્યાંય થયું નથી. વિશ્વના અનેક દેશોએ હંમેશા લોકોને બહાર નીકળવાની મંજૂરી આપી હતી પરંતુ આપણે ત્યાં સ્થિતિ અલગ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
Weather Update: આગામી 3 દિવસમાં દેશભરમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, કાઝીરંગા નેશનલ પાર્કમાં 114 પ્રાણીઓના મોત
GPSC Job 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
GPSC Recruitment 2024: જીપીએસસીમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર સહિત વિવિધ પદ પર નીકળી ભરતી, આવતીકાલથી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Water Fasting Benefits: વોટર ફાસ્ટિંગનો વધી રહ્યો છે ક્રેઝ, શું તમે જાણો છો કેટલું કારગર છે
Embed widget