શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

2019 લોકસભા ચૂંટણી બેલેટ પેપરથી કરવા માગં, 17 રાજકીય પાર્ટીઓ ચૂંટણી પંચને મળશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળ કેન્દ્રની મોદી સરકારને હરાવવા માટે મહાગઠનબંધન કરી રહી છે. ત્યારે આ ચૂંટણીમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગ પણ જોર પકડી રહી છે. આ મામલે 17 રાજકીય પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે. રસપ્રદ વાત આ પણ છે કે આ દળમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેના પણ શામેલ છે. સૂત્રો અનુસાર આગામી સપ્તાહમાં 17 વિપક્ષ દળની બેઠક યાજાશે. જેમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ પર ચર્ચા થશે. જેના બાદ આ તમામ 17 દળનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મેમોરેન્ડમ આપશે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પોતાના અધિવેશનમાં બેલેટ પેપરથી ચૂંટણી થાય તે માંગને લઈને પ્રસ્તાવ પસાર કરી ચુકી છે. જ્યારે તૃણમૂલ કૉંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટી પણ બેક ટૂ બેલેટ પેપરની માંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વિપક્ષ આ મુદ્દો સંસદમાં પણ મોટા પાયે ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. આ વિપક્ષી દળોમાં સરકારની સહયોગી શિવ સેના સહિત ટીએમસી, કૉંગ્રેસ, એનસીપી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, બહુજન સમાજ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કડગમ(દ્રમુક), સીપીએમ, સીપીઆઈ, જેડી(એસ), આઈયૂએમએલ, ટીડીપી, કેસી(એમ), વાઈએસઆરસીપી શામેલ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

ABP Premium

વિડિઓઝ

Wayanad bypoll Election results: વાયનાડમાં પ્રિયંકા ગાંધીની શાનદાર જીત,  સંસદ પહોંચનારા ગાંધી પરિવારના 9મા સભ્ય બન્યાMaharashtra Election Results 2024: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું પ્રથમ નિવેદનEknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
જે લોકો પાસે આધાર કાર્ડ ન હોય તે પણ બનાવી શકે છે ABHA Card , જાણો તેની સંપૂર્ણ પ્રોસેસ

'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા

બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ

Embed widget