શોધખોળ કરો
Advertisement
પાણીનું ટેંકર ચલાવનાર બન્યો ‘મિસ્ટર એશિયા’, ગર્વથી ઉંચુ કર્યું ભારતનું નામ
બેંગ્લુરુ: બેંગ્લુરુંના રહેવાસી જી બાલાકૃષ્ણાએ ફિલીપીંસમાં થયેલી બૉડી બ્લિડિંગ ચેમ્પિયનશિપમાં મિસ્ટર એશિયાનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. બાલાકૃષ્ણા વ્યવસાયે પાણીના ટેંકરનો ડ્રાઈવર છે. આ વ્યક્તિએ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને આ સફળતા મેળવી હતી, સાથે દેશનું નામ પણ ગર્વથી ઉંચુ કર્યું હતું.
અંગ્રેજી અખબારના મતે 25 વર્ષના બાલાકૃષ્ણાને ‘અનૉલ્ડ શ્વાર્જનેગર’ પણ કહેવામાં આવે છે. અંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં પણ તે પોતાની કળા દેખાડી ચૂક્યા છે.
બાલાકૃષ્ણાએ 2013માં અંડર-24 મિસ્ટર યૂનિવર્સનો એવોર્ડ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી અને 2014માં એંથસમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ શ્રેણીમાં મિસ્ટર યૂનિવર્સનું ટાઈટલ પોતાના નામે કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement