શોધખોળ કરો

મોદીના મિત્ર ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ ભારત પ્રવાસ કર્યો રદ, જાણો શું છે કારણ

થોડા દિવસો પહેલા નેતન્યાહૂએ તેના ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તસવીરોનો ઉપયોગ કર્યો હતો. આ તસવીરો દ્વારા તેમણે વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવાની કોશિશ કરી હતી.

નવી દિલ્હીઃ ચૂંટણીના કારણે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારત પ્રવાસ રદ કર્યો છે. યાત્રાના થોડા દિવસ પહલા જ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો અને ઈઝરાયલમાં ચૂંટણીના કારણે તેમનો પ્રવાસ રદ કર્યો હોવાની સૂચના આપી હતી. નેતન્યાહૂએ પીએમ મોદીને કહ્યું કે, તેઓ ચૂંટણી પૂરી થયા બાદ ભારતનો પ્રવાસ કરશે. ઇઝરાયલમાં 17 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી છે. ઈઝરાયલમાં ચાલુ વર્ષે 9 એપ્રિલના રોજ ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટીને બહુમત નહોતી મળી. તેઓ ગઠબંધનમાં સફળ નહોતા રહ્યા. જે બાદ ઈઝરાયલમાં 17 સપ્ટેમ્બરે પુનઃચૂંટણી યોજાશે. મોદી સત્તામાં આવ્યા બાદ ભારતે ઈઝરાયલ સાથે સંબંધ વધાર્યા છે. મોદી અનેક સમિટમાં નેતન્યાહૂને ઉષ્માભેર મળ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદી ઈઝરાયલનો અને નેતન્યાહૂ ભારતનો પ્રવાસ કરી ચુક્યા છે. થોડા દિવસો પહેલા નેતન્યાહૂએ તેના ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તસવીરોનો ઉપયોગ કર્યો હતો. આ તસવીરો દ્વારા તેમણે વિદેશ નીતિની ઉપલબ્ધિઓ ગણાવવાની કોશિશ કરી હતી. કોહલીને કાયમ ફળ્યું છે વેસ્ટ ઈન્ડિઝ, આ રહ્યા આંકડા, જાણો વિગત હવે સરકારે IDBI બેંકને પણ આપ્યું 9000 કરોડ રૂપિયાનું પેકેજ, જાણો વિગત શેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

Embed widget