શોધખોળ કરો
Advertisement
COVID 19 Vaccine: ફાઈઝર અને સીરમ બાદ આ કંપનીએ કોરોના રસીના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની માંગી મંજૂરી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આજે જે સીરમ ઈનસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની કોવિડ-19 રસી કોવિશીલ્ડ ના ઈમરજન્સી ઉપયોગ માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે.
COVID 19 Vaccine: ફાઈઝર અને સીમર ઈન્સસ્ટિટ્યૂટ બાદ હવે ભારત બાયોટેકે સ્વદેશી રૂપથી વિકસીત કોવિડ-19 રસી કોવેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે DCGIની મંજૂરી માંગી છે. સૂત્રોએ આ જાણકારી આપી છે.
ઉલ્લેખનીય છે કે આજે જે સીરમ ઈનસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પોતાની કોવિડ-19 રસી કોવિશીલ્ડ ના ઈમરજન્સી ઉપયોગ માટે ભારતીય ઔષધિ મહાનિયંત્રક (DCGI) સમક્ષ અરજી કરી છે.
આ પહેલા અમેરિકાની ફાર્મા ક્ષેત્રની દિગ્ગજ કંપની ફાઈઝરે તેની મંજૂરી માંગી હતી. ફાઈઝર મંજૂરી માંગનારી પ્રથમ કંપની છે. ફાઈઝરને બ્રિટને અને બહરીનમાં પહેલા જ મંજૂરી મળી ગઈ છે.
પૂણેની કંપની એસઆઈઆઈએ આ રસીના વિકાસ માટે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય ઔપ ફાર્મા કંપની એસ્ટ્રા જેનેકા સાથે કરાર કર્યા છે. હાલ કંપની આ રસીનું ભારતમાં પરીક્ષણ કરી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement