શોધખોળ કરો

ભોપાલના આ વિસ્તારોમાં આજથી 3 દિવસ લાદવામાં આવ્યું લોકડાઉન, જુઓ લિસ્ટ

ભોપાલમાં કરફ્યુનો સમય પણ બદલવામાં આવ્યો છે. શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

ભોપાલઃ કોરોના સંક્રમણના કારણે ભોપાલના 25 વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં સતત નવા કેસ આવી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જરૂરી સામાનોને બાદ કરીને તમામ દુકાન અને માર્કેટ બંધ રહેશે. કલેકટરે કહ્યું, જો આ સંક્રમણ વધશે તો લોકડાઉન પણ વધારવામાં આવશે. તંત્ર આ વિસ્તારોમાં કડક કામગીરી કરશે. ભોપાલમાં કરફ્યુનો સમય પણ બદલવામાં આવ્યો છે. શહેરમાં રાતે 8 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. લોકડાઉનવાળા વિસ્તારોમાં જરૂરી સામાનની સપ્લાઇ કોર્પોરેશન કરશે. છેલ્લા થોડા દિવસોથી ભોપાલમાં 100થી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ એક દિવસમાં નોંધાયા હતા. જે બાદ કલેકટરે લોકડાઉનનો ફેંસલો લીધો છે. આ વિસ્તારોમાં રહેશે લોકડાઉન જૂના ભોપાલમાં કોતવાલી, હનુમાનગંજ, ન્યી ઈતવારા રોડ, જુમરેતી, કાજીપુરા, મંગલવારા, કુમ્હારપુરા, લખેરાપુરા, ખજાંચી ગલી, લોહા બજાર, નૂર મહલ રોડ, ઈબ્રાહિમપુરા, ચૌક જૈન મંદિર, ગુર્જરપુરા અને સિલાવટ પુરામાં મંગળવાર રાતથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નવા ભોપાલના કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. નવા ભોપાલમાં કમલા નગર, બાગસેવનિયા માર્કેટ, રાજા ભોજ આર્કેડ અને ઓમનગરમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ ઉપરાંત અરેરા કોલોની અને શિવાજી નગરના કેટલાક કમર્શિયલ વિસ્તારમાં લોકડાઉનનો આજે ફેંસલો થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે

હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે

છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 

ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal Youth Mysterious Death : ગોંડલના ગુમ યુવકના મોત કેસમાં પોલીસનો ચોંકાવનારો ખુલાસોSurat Video Viral: સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ! | abp Asmita LIVEKheda SSC Exam : ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણમંત્રીએ શું કહ્યું?Vinchhiya Koli Maha Sammelan : કોળી મહાસંમેલનમાં અમિત ચાવડાએ સરકારને શું આપ્યું અલ્ટીમેટમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ

‘વિપક્ષ ઈચ્છે છે કે વોટર લિસ્ટમાં ગરબડ પર ચર્ચા થાય’, લોકસભામાં રાહુલ ગાંધીની અપીલ

Monsoon Update: હોળી પર આ રાજ્યોમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ  

Kashmir Fashion Show: કાશ્મીરમાં બરફમાં છોકરીઓએ બિકિની પહેરી કર્યું રેમ્પ વૉક, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

Embed widget