શોધખોળ કરો

Chattisgarh: છત્તીસગઢમાં સુરક્ષાદળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉટરમાં 12 નક્સલીઓના મોત

Chattisgarh: છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. તેમની પાસેથી એકે 47 સહિત ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે.

Chattisgarh: છત્તીસગઢના ગઢચિરોલીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ માર્યા ગયા છે. નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. તેમની પાસેથી એકે 47 સહિત ઘણા ઓટોમેટિક હથિયારો મળી આવ્યા છે. કાંકેર અને ગઢચિરોલી બોર્ડર પર સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને હાયર સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

બપોરે શરૂ થયેલ ગોળીબાર સાંજ સુધી ચાલુ રહ્યો હતો. બંને તરફથી 6 કલાકથી વધુ સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. એન્કાઉન્ટર સમાપ્ત થયા બાદ સર્ચ દરમિયાન 12 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત મોટા પાયે હથિયારો પણ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 3 AK47, 2 INSAS, 1 કાર્બાઇન, 1 SLR સહિત 7 ઓટોમોટિવ હથિયારો મળી આવ્યા છે.

તમને જણાવી દઈએ કે છત્તીસગઢની સરહદે ગઢચિરોલીના ગાઢ અને પહાડી વિસ્તારોમાં નક્સલવાદીઓ સક્રિય છે. નક્સલવાદીઓ ઘણીવાર ગાઢ જંગલોનો ફાયદો ઉઠાવીને ઘટનાને અંજામ આપીને ભાગી જાય છે. ઘણી વખત જોવામાં આવ્યું છે કે કોઈ મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ જંગલ વિસ્તારમાંથી છત્તીસગઢની સરહદમાં પ્રવેશ કરે છે, આવી સ્થિતિમાં તેમને પકડવા મુશ્કેલ બની જાય છે.

આ અગાઉ એવું જાણવા મળ્યું હતું કે બપોરે 1:30 થી 2:00 વાગ્યાની વચ્ચે, C-60 મહારાષ્ટ્ર પોલીસ પાર્ટી અને માઓવાદીઓ પોલીસ સ્ટેશન ઝારવંડી હેઠળના છિંદભટ્ટી અને PV 82 (જિલ્લા કાંકેર પોલીસ સ્ટેશનનો સરહદી વિસ્તાર) વચ્ચેના જંગલમાં અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્ર પોલીસ C-60 પાર્ટીના સબ ઈન્સ્પેક્ટર સતીશ પાટીલને ડાબા ખભામાં ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત સબ ઈન્સ્પેક્ટરને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ગઢચિરોલીમાં પોલીસ-નક્સલવાદી અથડામણમાં બે જવાનોને ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. બંને ઘાયલ જવાનોને સારી સારવાર માટે નાગપુર ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, બંને હવે ખતરાની બહાર છે. તાજેતરના સમયમાં ગઢચિરોલીમાં નક્સલવાદીઓ સામે પોલીસને મળેલી આ એક મોટી સફળતા છે. સૈનિકોએ એન્કાઉન્ટર સ્થળ પરથી હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સાત ઓટોમેટિક રાઈફલ્સની સાથે ત્રણ એકે-47 પણ જપ્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ એન્કાઉન્ટર કાંકેર અને ગઢચિરોલીની બોર્ડર પર થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget