શોધખોળ કરો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નીતીશ કુમારની સરકારે કરી મોટી જાહેરાત,જાણો વિગતો  

શુક્રવારે પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે ઘરેલુ ગ્રાહકોને 125  યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે.

પટના: શુક્રવારે પટનામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે ઘરેલુ ગ્રાહકોને 125  યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી છે. રાજ્યમાં મફત વીજળીની જાહેરાતને મંજૂરી આપવા માટે નીતિશ કુમાર દ્વારા એક અઠવાડિયામાં યોજાયેલી આ બીજી કેબિનેટ બેઠક છે.

125 યુનિટ સુધી વીજળી બિલ નહીં

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે "ઘરેલુ ગ્રાહકોને હવે 125 યુનિટ સુધી કોઈ વીજળી બિલ ચૂકવવું પડશે નહીં. એટલું જ નહીં, કુટીર જ્યોતિ યોજના હેઠળ, રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને બાકીની રકમ માટે સરકાર પૂરતો સહયોગ પણ આપશે."

સરકાર સૌર પેનલનો ખર્ચ ઉઠાવશે

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતુ કે 'કુટીર જ્યોતિ યોજના' હેઠળ રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એટલું જ નહીં, સરકાર બાકીના લોકોને પણ યોગ્ય સહાય પૂરી પાડશે. આ સાથે ઘરેલુ ગ્રાહકોને હવે 125 યુનિટ સુધી વીજળી ખર્ચવાની જરૂર રહેશે નહીં, તેમજ એક અંદાજ મુજબ, આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10 હજાર મેગાવોટ સુધી સૌર ઉર્જા ઉપલબ્ધ થશે.       

મુખ્યમંત્રીએ મોતીહારીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉલ્લેખ કર્યો હતો કે પટના પરત ફર્યા પછી તેઓ કેબિનેટ બેઠક યોજશે, જેમાં તેઓ 125 યુનિટ વીજળી મફત કરવાના તેમના નિર્ણય પર મંત્રી પરિષદની મંજૂરી લેશે. આ નિર્ણય માટે મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી.   

આ યોજના માટે વિદ્યુત ઉપભોક્તા સહાયતા યોજનાના વિસ્તરણ હેઠળ, નાણાકીય વર્ષ 2025-26 માટે બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડને 3797 કરોડ રૂપિયાની વધારાની રકમ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે ઓછામાં ઓછા 1.1 kW ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે ઘરેલુ ગ્રાહકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો પ્રસ્તાવ પણ કેબિનેટમાં પસાર કરવામાં આવ્યો હતો.     

15 જુલાઈના રોજ કેબિનેટની બેઠક પણ યોજાઈ હતી

આ પહેલા પણ 15 જુલાઈના રોજ કેબિનેટની બેઠક યોજાઈ હતી.  જેમાં રાજ્ય સરકાર દ્વારા મતદાર યાદી સુધારણાના કાર્યમાં રોકાયેલા BLO અને સુપરવાઈઝરોને 6000 રૂપિયાનું એક વખતનું માનદ વેતન આપવા સહિત ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!

વિડિઓઝ

US Israel Iran War: ઈરાનમાં અત્યાર સુધી 1405 લોકોના થયા મોત
Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
Bihar Politics: હવે બિહારના મુખ્યમંત્રી નહિ રહે નીતિશ કુમાર? રાજ્યસભા મુદ્દે કરી મોટી જાહેરાત
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
Embed widget