શોધખોળ કરો

Bihar Election 2020: કોંગ્રેસે જાહેર કર્યુ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, જાણો કોને કોને મળ્યું સ્થાન

સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, શક્તિસિંહ ગોહિલ, મદન મોહન ઝા, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભુપેશ બઘેલનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Bihar Election 2020:  બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, શક્તિસિંહ ગોહિલ, મદન મોહન ઝા, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભુપેશ બઘેલનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રણદીપ સુરેજવાલા, શકીલ અહમદ, શત્રુધ્ન સિંહા, નીખિલ કુમાર, સચિન પાયલટ, પ્મોદ તિવારી, કીર્તિ આઝાદ, સંજય નિરુપમ, ઉદિત રાજ પણ ચૂંટણી સભાને સંબોધશે. ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કા માટે મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે.
આ ચૂંટણીમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક, બીજામાં તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક અને ત્રીજામાં તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે. બિહારમાં કુલ 243 બેઠકો  સાત કરોડથી વધારે મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે. 6 લાખ પીપીઈ કીટ રાજ્યની ચૂંટણી પંચને આપવામાં આવશે અને 46 લાખ માસ્કનો વપરાશ થશે. 6 લાખ ફેસ શિલ્ડનો પણ ચૂંટણીમાં વપરાશ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

Embed widget