શોધખોળ કરો

બિહારનો આ વાળંદ ફેન્ટસી લીગમાં જીત્યો 1 કરોડ રૂપિયા, જાણો કોને કોને લીધા હતા ટીમમાં ?

કરોડપતિ બન્યા બાદ અશોકે કહ્યું કે તે આખી રાત ખુશીથી સૂઈ શક્યો ન હતો. જે કામ સાથે તે અહીં પહોંચ્યો છે તે કામ તે ક્યારેય છોડશે નહીં.

મધુબની: કોઈએ સાચું જ કહ્યું છે, ‘ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડ કે’ આપે છે. આવી જ એક ઘટના બિહારમાં સામે આવી છે. અશોક કુમાર ઠાકુર નાનૌર ચોકમાં સલૂન ચલાવે છે અને ક્રિકેટ પ્રત્યેના તેના જુસ્સાએ તેને રાતોરાત કરોપડતિ બનાવી દીધો છે. અશોક ઠાકુરે IPL માં ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવીને એક કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે.

તેની સફળતા પર સંબંધીઓ સહિત મિત્રો અને શુભેચ્છકોમાં ખુશીની લહેર છે. અશોક ઠાકુર, મૂળ મધુબની જિલ્લાના ઝાંઝરપુર બ્લોકના અરરિયા સંગ્રામના રહેવાસી છે અને ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તે નાનૌર ચોકમાં નાનું સલૂન ચલાવીને પોતાની અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

પોતાની સફળતા વિશે અશોકે જણાવ્યું કે તેણે રવિવારે રાત્રે ચેન્નઈ અને કોલકાતાની આઈપીએલ મેચમાં 49 રૂપિયાનું રોકાણ કરીને ડ્રીમ ઈલેવનમાં ટીમ બનાવીને પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેના દ્વારા બનાવેલા તમામ ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને તેને કરોડપતિ બનાવ્યો હતો.

અશોકને 30 ટકા ટેક્સ બાદ 70 લાખની રકમ મળશે. કરોડપતિ બન્યા બાદ અશોકે કહ્યું કે તે આખી રાત ખુશીથી સૂઈ શક્યો ન હતો. જે કામ સાથે તે અહીં પહોંચ્યો છે તે કામ તે ક્યારેય છોડશે નહીં. આ પૈસાથી તે પહેલા તેનું દેવું ચૂકવશે અને ઘર બનાવશે.

અશોકની આ સફળતા પર પિતા મહેશ કુમાર, માતા, ભાઈ અને પત્ની અને બાળકોએ અશોકની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. સ્થાનિક સામાજિક કાર્યકરો રામચંદ્ર યાદવ, શૈલેન્દ્ર કુમાર મિશ્રા, યુવા જેડીયુ બ્લોક પ્રમુખ રમણકુમાર મિશ્રા, મહેન્દ્ર ઠાકુર, બહાદુર ઠાકુર વગેરેએ તેમને અશોકના કરોડપતિ બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

અશોકે જણાવ્યું હતું કે તેમનો પ્રથમ ક્રમ રાત્રે લગભગ 11.30 વાગ્યે સમાપ્ત થતાં જ આવ્યો હતો. ડ્રીમ ઇલેવન વતી તરત જ તેમને મેસેજ અને ફોન દ્વારા કરોડપતિ બનવાની માહિતી આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, કયું મંત્રાલય કોને મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહીAhmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, કયું મંત્રાલય કોને મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, કયું મંત્રાલય કોને મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

Embed widget