શોધખોળ કરો

Bihar Polls: બિહારમાં બીજા તબક્કાની 94 બેઠકો પર કાલે મતદાન

બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે કાલે ત્રણ નવેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડધમ રવિવારે શાંત થયા છે.

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે કાલે ત્રણ નવેમ્બરે યોજાનારા બીજા તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડધમ રવિવારે શાંત થયા છે. આ પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાની પૂરી તાકત લગાવી દિધી હતી. બીજા તબક્કાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સામેલ આરજેડી અને એનડીએલમાં સામેલ જેડીયૂએ પોતાના બેઠકો સુરક્ષિત રાખવાનો એક મોટો પડકાર છે. બિહાર ચૂંટણીમાં બીજા તબક્કાની 94 બેઠકોમાંથી ગત ચૂંટણીમાં આશરે એક તૃતિંયાંશ પર આરજેડીએ જીત નોંધાવી હતી. આ તબક્કામાં મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને રાજદના અધ્યક્ષ લાલૂ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવ, તેના ભાઈ અને પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવ સહિત ઘણા દિગ્ગજોની કિસ્મત નક્કી થવાની છે. બીજા તબક્કાની જે 94 બેઠકો પર મતદાન થવાનું છે તેમાં ગત ચૂંટણીમાં આરજેડીએ 33, જેડીયૂએ 30 જ્યારે કૉંગ્રેસના સાત ધારાસભ્યો જીત્યા હતા, જ્યારે એનડીએને માત્ર 22 બેઠકો મળી હતી. રાજદે 56 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે આ ચૂંટણીમાં રાજદે 56 બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે અન્ય બેઠકો પર સહયોગી ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 27 બેઠકો પર ભાજપ સાથે આરજેડીનો સીધો મુકાબલો છે જ્યારે 25 બેઠકો પર જેડીયૂ સામે લડાઈ છે. ભારતીય જનતા પાર્ટી આ તબક્કાની ચૂંટણીમાં 46 ઉમેદવાર જ્યારે સહયોગી પાર્ટી જેડીયૂ 43 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget