શોધખોળ કરો

બિલ ગેટ્સે કોરોના સામેની લડાઈ માટે PM મોદીએ ઉઠાવેલા પગલા અને તેમના નેતૃત્વની કરી પ્રશંસા

બિલ ગેટ્સે કહ્યું, વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલા કઠોર નિર્ણયના કારણે ભારતમાં કોરોના સંક્રમણના દરમાં ઘટાડો આવ્યો છે. જે દુનિયા સામે એક ઉદાહરણરૂપ છે.

નવી દિલ્હી: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ અને માઈક્રોસૉફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કોવિડ-19 સામે લડવા માટે ભારતના વડાપ્રધાન મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની પ્રશંસ કરી છે. તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી દ્વારા લેવામાં આવેલા કઠોર નિર્ણયના કારણે ભારતમાં કોરોના સંક્રમણના દરમાં ઘટાડો આવ્યો છે. જે દુનિયા સામે એક ઉદાહરણરૂપ છે. બિલ ગેટ્સે વડાપ્રધાનને પત્ર લખીને પોતાની ભાવના વ્યક્ત કરી છે. તેઓએ પત્રમાં કહ્યું કે, આપના નેતૃત્વ અને આપની સરકારની સક્રિયતાની પ્રશંસા કરું છું, જેઓએ ભારતમાં કોવિડ-19 સંક્રમણના દરમાં ઘટાડો લાવ્યા છે. તમારી સરકાર દ્વાર રાષ્ટ્રીય લોકડાઉનને અપનાવવું, ક્વોરન્ટાઈ કરવું, આઈસોલેશન માટે હૉટસ્પોટની ઓળખ કરવા માટે ટેસ્ટિંગ વધારવું, આરોગ્ય પ્રણાલીની પ્રતિક્રિયાને મજબૂત કરવી વગેરે જેવા પગલા પ્રશંસનીય છે. તે સિવાય આરોગ્ય ખર્ચમાં વૃદ્ઘી કરીને સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કરવું, આર એન્ડ ડી અને ડિજિટલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાને પણ વખાણવા લાયક છે. બિલ ગેટ્સે વધુમાં લખ્યું કે, “મને ખુશી છે કે, આપની સરકારે કોવિડ-19 સામે લડવા માટે પોતાની અસાધારણ ડિજિટલ ક્ષમતાઓનો પૂરો ઉપયોગ કરી રહી છે. તમારી સરકાર દ્વારા કોરોના વાયરસ ટ્રેકિંગ, સંપર્ક ટ્રેસિંગ અને લોકોને સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડવા માટે આરોગ્ય સેતુ ડિજિટલ એપ લોન્ચ કરવી એક સારુ પગલું છે. ”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એક્ટ્રેસ તૃષા પર સ્ટાલિનની ડબલ મીનિંગ કૉમેન્ટ, TVKએ કરી NCWને ફરિયાદ, બોલી- આ અશ્લીલ

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

વિડિઓઝ

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

Embed widget