શોધખોળ કરો

કોરોનાની મહામારી વચ્ચે બર્ડફ્લૂનો વધ્યો ખતરો, આ લક્ષણો દેખાય તો થઇ જજો સાવધાન

કોરોના વાયરસે પહેલાથી દુનિચામાં હાહાકાર મચાવ્યો છે, તેવી સ્થિતિમાં વધુ એક બીમારીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં હાલ બર્ડ ફ્લૂએ માથું ઉંચકર્યું છે.

કોરોના વાયરસે પહેલાથી દુનિચામાં હાહાકાર મચાવ્યો છે, તેવી સ્થિતિમાં વધુ એક બીમારીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દેશમાં હાલ બર્ડ ફ્લૂએ માથું ઉંચકર્યું છે. બર્ડફ્લૂના મામલા વધી રહ્યાં છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં તો બર્ડ ફ્લૂને લઇને એલર્ટ જારી કરી દેવાયું છે. હિમાચલ પ્રદેશમાં માછલી, ચિકન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજસ્થાનમાં તો બર્ડ ફ્લૂના કારણે 500થી વધુ કાગડાના મોત થઇ ગયા છે. બાકીના રાજ્યોમાં પણ કંઇક આવો જ હાલ છે. આ બીમારી માત્ર પક્ષી માટે સીમિત નથી. બર્ડ ફ્લૂના વાયરલ હ્યુમન બોડીમાં પણ ફેલાઇ છે. જે ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. બર્ડ ફ્લૂએ દેશમા માથું ઉંચક્યું છે ત્યારે બીમારીના લક્ષણો, કારણો અને ઉપાય જાણીએ... માનવી માટે ખતરનાક છે આ બીમારી બર્ડ ફ્લૂ માત્ર પક્ષીમાં જ નહી પરંતુ જાનવર અને માણસને પણ સંક્રમિત કરે છે. બર્ડ ફ્લૂનો સમયસર ઇલાજ ન થાય તો જીવલેણ પણ સાબિત થઇ શકે છે. વ્યક્તિ કઇ રીતે થાય છે સંક્રમિત ? બર્ડ ફ્લૂને એવિયન ઇન્ફ્લૂએન્ઝા પણ કહેવાય છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. આમ તો બર્ડ ફ્લૂ અનેક પ્રકારના હોય છે પરંતુ (H5N1) પહેલો એવો વાયરસ હતો, જેનાથી પહેલી વખત વ્યક્તિ સંક્રમિત થઇ હતી. તેનો પહેલો કેસ 1997માં હોંગકોંગમાં સામે આવ્યો હતો. આ બીમારી સંક્રમિત પક્ષીના મળ,લાળ, આંખમાંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી થાચ છે. બર્ડ ફ્લૂનું જોખમ કોને વધુ? મરઘા પાલનનો વ્યવસાય કરતા લોકો બર્ડ ફ્લૂથી વધુ સંક્રમિત થઇ શકે છે. કાચું કે અડધુ પાકેલું ઇંડુ ખાવાથી સંક્રમણનો ભય રહે છે. સંક્રમિત પક્ષીના વિસ્તારમાં જવાથી સંક્રમણનું જોખમ રહે છે. બર્ડ ફ્લૂના લક્ષણો પણ કોવિડ-19ની જેમ સમાન હોવાથી બર્ડ ફલૂને પારખવો મુશ્કેલ થઇ જાય છે. બર્ડ ફ્લૂના લક્ષણો - ગળામાં ખરાશ -નાક બંધ થઇ જવું - થાક લાગવો - ઠંડી લાગવી - તાવ આવવો -સાંધામાં દુખાવો થવો - છાતીમાં દુખાવો થવો જો આપને પણ આ પ્રકારના લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવુ અને તરત તબીબની સલાહ લેવી. બર્ડ ફ્લૂથી બચવાના ઉપાય - ચિકન ઇંડા ખાવાનું બંધ કરવું - વારંવાર હાથ ધોતા રહેવું - પક્ષીઓથી દૂર રહેવું - જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય, તે સ્થાનથી દૂર રહેવું - ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Embed widget