શોધખોળ કરો

દિલ્હી ચૂંટણીઃ ઉમેદવારો નક્કી કરવા માટે બીજેપીની ચૂંટણી સમિતીની બેઠક, મોદી-શાહ પણ સામેલ

દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે. ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક છે. આ બેઠકમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બેઠકમાં સામેલ થયા છે. ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પણ હાજર છે. દિલ્હીની કુલ 70 વિધાનસભા બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાવવાનુ છે. ચૂંટણી પરિણામો 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. હાલ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ પોતાના તમામ ઉમેદવારોને જાહેર કરી દીધા છે. હવે બધાની નજર બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારો પર ટકી છે. ગઇ ચૂંટણીમાં કેજરીવાલે બાજી મારી હતી, અને બીજેપી બીજા નંબર પર રહી હતી, જ્યારે દિલ્હીમાંથી કોંગ્રેસનુ તો પત્તુ જ સાફ થઇ ગયુ હતુ. દિલ્હી ચૂંટણીઃ ઉમેદવારો નક્કી કરવા માટે બીજેપીની ચૂંટણી સમિતીની બેઠક, મોદી-શાહ પણ સામેલ નોંધનીય છે કે, ગત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટી આપે 70 બેઠકોમાંથી 67 બેઠકો પર કબજો જમાવ્યો હતો, બીજેપીને માત્ર 3 બેઠકો જ મળી હતી. જ્યારે કોંગ્રેસ દિલ્હીમાં પોતાનુ ખાતુ પણ ન હતુ ખોલાવી શકી. દિલ્હી ચૂંટણીઃ ઉમેદવારો નક્કી કરવા માટે બીજેપીની ચૂંટણી સમિતીની બેઠક, મોદી-શાહ પણ સામેલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget