શોધખોળ કરો

ભાજપ સાંસદ બોલ્યા- GDPને બાઈબલ, રામાયણ અને મહાભારતની જેમ સત્ય ન માની શકાય

જીડીપીના મુદ્દે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંદ દુબેએ કહ્યું કે જીડીપી 1934માં આવી અને આ પહેલા જીડીપી ન હતી. માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારતની જેમ સત્ય ન માની શકાય

નવી દિલ્હી: જીડીપીના મુદ્દે લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે જીડીપી 1934માં આવી અને આ પહેલા જીડીપી ન હતી. માત્ર GDPને બાઇબલ, રામાયણ કે મહાભારતની જેમ સત્ય ન માની શકાય અને ભવિષ્યમાં જીડીપીનો બહુ ઓછો ઉપયોગ થશે. સરકાર છેવાડાના માણસ સુધી પહોંચી છે તે અગત્યનું છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે આજે નવી થિયરી છે સામાન્ય માણસનું ટકાઉ આર્થિક કલ્યાણ થઇ રહ્યું છે કે નથી થઇ રહ્યું. જીડીપીથી વધુ મહત્વપૂર્ણ છે કે સતત વિકાસ. લોકોમાં ખુશી મળી રહી છે કે નથી મળી રહી. સંસદના શિયાળુ સત્રનો આજે 11મો દિવસ હતો. સંસદમાં હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ગૂંજ સાથોસાથ કેટલાક મુદ્દા ઉઠ્યા હતા. સંસદમાં ઘટતા જીડીપીનો મુદ્દો પણ ઉઠ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

Embed widget