શોધખોળ કરો

નંદીગ્રામથી મમતા બેનર્જીની હાર, BJPના શુભેંદુ અધિકારીએ આટલા મતે હરાવ્યા ? જાણો

સવારથી લઈ સતત બંને નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી.

મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના શુભેંદુ અધિકારીએ તેમને 1953 મતે હરાવ્યા છે. આ બેઠક પર  કાંટે કી ટક્કર જોવા મળી હતી. મતગણતરી દરમિયાન વધારે સમયે શુભેંદુ અધિકારી આગળ રહ્યા પરંતુ એક સમયે મમતા બેનર્જી આગળ નિકળી ગયા હતા. એટલે સુધી કે મમતા બેનર્જી જીત્યા એવા સમાચાર પણ આવી ગયા હતા, પરંતુ અંતે જીત ભાજપના શુભેંદુ અધિકારીની થઈ છે.

5 રાજ્યોના 5 વાગ્યા સુધીના વલણ

પશ્ચિમ બંગાળ
કુલ -292 બેઠકો (બહુમત માટે 147 બેઠકની જરૂર)
ટીએમસી- 219 બેઠક પર આગળ
ભાજપ- 71 બેઠકો પર આગળ
કૉંગ્રેસ+લેફ્ટ+આઈએસએફ- 1 બેઠકો પર આગળ
અન્ય - 1 બેઠક પર આગળ

આસામ ચૂંટણી પરિણામ 2021 (Assam Election Results 2021)
કુલ બેઠક- 126 બેઠકો  (બહુમત માટે 64 બેઠકની જરૂર)
ભાજપ ગઠબંધન- 74 બેઠક પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન- 51 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ

તમિલનાડુ ચૂંટણી પરિણામ 2021 (Tamil Nadu Election Results 2021)
કુલ સીટ - 234 સીટ  (બહુમત માટે 118 સીટ)
ડીએમકે+કૉંગ્રેસ અને  અન્ય  158 બેઠકો પર આગળ
એઆઈડીએમકે-ભાજપ - 75 બેઠકો પર આગળ
અન્ય- 1 બેઠક પર આગળ

કેરલ ચૂંટણી પરિણામ 2021 (Kerala Election Results 2021)
કુલ સીટ - 140 (બહુમત માટે  71 સીટ)
લેફ્ટ ગઠબંધન (LDF)- 99 બેઠકો પર આગળ
કૉંગ્રેસ ગઠબંધન (UDF)- 41 બેઠકો પર આગળ
ભાજપ- 0 

પુડ્ડુચેરી ચૂંટણી પરિણામ 2021 (Puducherry Election Results 2021)
કુલ બેઠક- 30 સીટ  (બહુમત માટે  16 સીટ)
કૉંગ્રેસ ગઠબંધન- 6 સીટ પર આગળ
ભાજપ ગઠબંધન - 12 સીટો પર આગળ

ટોપ સ્ટોરી

કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
કેન્સરના દર્દીઓને મોટી રાહત: 137 દવાઓ 70% સુધી સસ્તી થશે, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ
Embed widget